Home Tags Politics

Tag: Politics

વિવેક ઓબેરોય કહે છે, ‘રાજકારણમાં જોડાઈશ તો વડોદરામાંથી લોકસભાની ચૂંટણી લડીશ’

વડોદરા - બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોયે કહ્યું છે કે જો તે રાજકારણમાં જોડાશે તો 2024ની લોકસભા ચૂંટણી ગુજરાતના વડોદરા શહેરમાંથી લડશે. આમ, વિવેકે પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા જાહેર કરી છે. ઉલ્લેખનીય છે...

કેરળના વાયનાડમાં રાહુલ સામે ભાજપ-NDA જૂથે ઉતાર્યા તુષાર વેલ્લાપલ્લીને

તિરુવનંતપુરમ - કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી આ વખતની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના અમેઠી ઉપરાંત કેરળના વાયનાડ મતવિસ્તારમાંથી પણ ચૂંટણી લડવાના છે. એમની સામે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ...

રાહુલ રીએક્શનઃ DRDO પર ગર્વ, PM મોદીને વર્લ્ડ થિયેટર ડેની શુભકામના

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેર કર્યું કે, ભારતે અંતરિક્ષમાં એન્ટી મિસાઈલની મદદથી એક લાઈવ સેટેલાઈટને તોડી પાડયો છે. ભારતે આજે તેમનું નામ અંતરિક્ષ મહાશક્તિ તરીકે પ્રસ્થાપિત કર્યું...

ક્રિકેટના મેદાનમાંથી પડ્યા રાજકારણના મેદાનમાં…

આ છે, ભારતમાં રાજકારણમાં પડેલા અમુક ક્રિકેટરો. આ યાદીમાં લેટેસ્ટ ઉમેરો થયો છે ગૌતમ ગંભીરનો...  

લકી મનાતી વલસાડ સીટ પર યાદવાસ્થળી, ભાઈની સામે ભાઈ મેદાને પડશે...

ગાંધીનગર- લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પક્ષનું શીર્ષ નેતૃત્વ ટિકીટ ફાળવણીમાં દિવસોથી મહામંથન કરી રહ્યું છે અને સદાય આગળ રહેતો પક્ષ હજુ ઘણાં ઉમેદવાર જાહેર કરી શક્યો નથી. આવા...

શતાયુપ્રવેશ અવસરે પ્રખર પત્રકાર નગીનદાસ સંઘવીની ‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાત

રામાયણી કથાકાર મોરારિબાપુ જેમને આદર અને પ્રેમ સાથે 'બાપા' કહીને સંબોધે છે એવા નગીનદાસ સંઘવી હમણાં આયુષ્યના એકમોમા વર્ષમાં પ્રવેશ્યા. ૧૦ માર્ચ, ૨૦૧૯ એ હતો 'નગીનબાપા'ના જન્મશતાબ્દી વર્ષના પ્રવેશનો...

વિરેન્દર સેહવાગે ત્રીજી વાર કહ્યું, ‘મને રાજકારણમાં પડવાનો કોઈ રસ નથી’

નવી દિલ્હી - ભારતના એક સમયના ફાયરબ્રાન્ડ બેટ્સમેન રહી ચૂકેલા વિરેન્દર સેહવાગને રાજકારણમાં પડવાનો કોઈ રસ નથી. કહેવાય છે કે આગામી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ દિલ્હી મતવિસ્તારમાંથી ઊભા રહેવાની ભારતીય...

મોદી ‘જુમલા રાજા’ છે, એમનું શાસન છે ‘ચૌપટ રાજ’: રાહુલ ગાંધી

નવી દિલ્હી - નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર પર પોતાના આકરા પ્રહારો કરવાનું મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ચાલુ રાખ્યું છે. આજે એમણે વડા પ્રધાન મોદીને...

હવે ટ્રેનોમાં સફર દરમિયાન દુનિયાભરનાં મેગેઝિન્સ, છાપાં ડિસ્કાઉન્ટ ભાવે વાંચવા મળશે

મુંબઈ - હવે લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે દુનિયાભરનાં છાપાં અને મેગેઝિન્સ ડિસ્કાઉન્ટ પર વાંચવા મળશે. આ ડિસ્કાઉન્ટ IRCTCની ટિકિટ બુકિંગ વેબસાઈટ પર મળશે, કારણ કે રેલવે તંત્રએ...

પ્રિયંકા રાષ્ટ્રીય સ્તરે પણ જવાબદારી સંભાળશેઃ રાહુલ ગાંધીની જાહેરાત

નવી દિલ્હી - રાજકારણમાં હાલમાં જ પ્રવેશ કરનાર ગાંધી પરિવારનાં એક વધુ સભ્ય - પ્રિયંકા ગાંધી-વાડ્રા વિશે એમનાં ભાઈ તથા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધીએ મહત્ત્વની જાહેરાત કરી છે....