Home Tags Police

Tag: police

વિરારના ઝા-બંધુઓની આત્મહત્યાના કેસમાં ભૂતપૂર્વ પોલીસ ઈન્સ્પેક્ટરની ધરપકડ

મુંબઈ - પડોશના પાલઘર જિલ્લાના વિરાર શહેરમાં વિકાસ ઝા (23) અને અમિત ઝા (29) નામના બે ભાઈઓએ કરેલી આત્મહત્યાના કેસમાં વિરાર શહેરના માણિકપુર પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર...

સૉશિઅલ મીડિયાનો સદુપયોગ પણ થાય છે

સૉશિઅલ મીડિયા. આ શબ્દ રોજેરોજ આપણા કાને પડી રહ્યો છે. તમે ફેસબૂક પર છો? નવાનવા જોડાયેલા લોકો આવો પ્રશ્ન કરે તે સમજાય પરંતુ નવી પેઢીના લોકો પણ આવો પ્રશ્ન...

સરકારી મગફળી વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, બેની ધરપકડ

કચ્છ- ભચાઉમાં સરકારી મગફળીના જથ્થાને બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકારી મગફળી વેચવા આવતાં બે જણની પોલીસે ધરપકડ કરી છે.ભચાઉ APMCમાં મગફળી વેચવા આવેલા 2 શખ્સો પર...

ઉત્તરપ્રદેશ: ત્રિરંગા યાત્રા હિંસામાં એકનું મોત, પોલીસે કર્ફ્યૂ લગાવ્યો

કાસગંજ- ઉત્તરપ્રદેશના કાસગંજમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સરઘસ દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક...

‘લેડી દબંગ’ મુંબઈના રસ્તા પર દેખાઈ…

બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ 'પદ્માવત' ફિલ્મના વિવાદને કારણે હાલ કેટલાય મહિનાઓથી ચર્ચામાં છે. વધુમાં, સહ-કલાકાર રણવીર સાથે એના લગ્નની અફવા પણ ચગી છે. એવામાં, હાલ દીપિકાનો એક અલગ પ્રકારનો જ...

કર્ણાટક: ટીપૂ સુલતાન જયંતિ કાર્યક્રમમાં વિરોધ, બસો ઉપર પથ્થર મારો

બેંગલુરુ- 18મી સદીના મૈસૂરના શાસક રહેલા ટીપૂ સુલતાનની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જોકે આ કાર્યક્રમમાં કોંગ્રેસને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય પરિવહનની બસો ઉપર...

અમેરિકા: કોલોરાડોના વોલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગ, 2ના મોત, 1 ઘાયલ

વોશિંગ્ટન- અમેરિકાના કોલોરાડોમાં થયેલા ફાયરિંગમાં 2 લોકોનાં મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ છે. ઘટના બાદ પોલીસે સ્ટોર ખાલી કરાવ્યો હતો. આ ઘટના થોર્નટન સ્થિત વોલમાર્ટ સ્ટોર...

પોલીસ સમારંભ દિવસ

નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે પોલીસ સમારંભ દિવસે નેશનલ પોલીસ મેમોરિયલમાં પોલીસ શહિદોને પુષ્પાંજલી અર્પી હતી અને સલામી આપી હતી.

ગૌરી લંકેશ મર્ડર કેસ: 3 શકમંદોના સ્કેચ જાહેર કરતી SIT

બેંગાલુરુ- વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે કર્ણાટક પોલીસની સ્પેશિયલ ટીમ તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ અને મળેલી માહિતીના આધારે પોલીસે ત્રણ હત્યારાઓના સ્કેચ જારી કર્યા છે. સ્પેશિયલ...

હનીપ્રીત હરિયાણા પોલીસની શરણે આવી ગઈ; તે એક મહિનાથી ફરાર હતી

ચંડીગઢ - બળાત્કારના ગુનાસર 20 વર્ષ માટે જેલમાં મોકલી દેવાયેલા નકલી બાબા ગુરમીત રામ રહીમ સિંહની દત્તક પુત્રી હનીપ્રીત ઈન્સાન આજે હરિયાણાની પોલીસને શરણે આવી ગઈ છે. પોલીસે એને...

WAH BHAI WAH