Home Tags Police

Tag: police

અંબાજીમાં વેપારીઓ પોલિસ સાથે આ મુદ્દે ઊતર્યાં ઘર્ષણમાં…

અંબાજી- ભાદરવી પૂનમનો મેળો સાવ ઢૂકડો છે અને વેપારીઓ ધંધારોજગારને લઈને તંત્ર સાથે ઘર્ષણમાં ઊતરી રહ્યાં છે. ગઈકાલથી શરુ થયેલ આ મુદ્દો આજે તુલ પકડી રહ્યો છે. અંબાજીમાં આજે...

રશિયામાં પેન્શન યોજનાનો વિરોધ કરી રહેલા 800થી વધારે લોકોની અટકાયત

મોસ્કોઃ રશિયામાં સરકાર દ્વારા પ્રસ્તાવિત પેન્શન યોજનામાં સંશોધન વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લઈ રહેલા 839 લોકોની પોલીસે અટકાયત કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રદર્શનકારી દેશમાં સેવા નિવૃત્તિની ઉંમર...

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનની માગણી, રથ જપ્ત કરનાર અધિકારી સામે પગલાં...

ઊંઝા- હિંમતનગર પાસે રવિવારે પાટીદારો કાઢવામાં આવેલ એક રેલીમાં પોલિસે કરેલા હળવા લાઠીચાર્જના બનાવને આજે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વખોડાયું હતું. હાર્દિક પટેલને સમર્થન આપવા યોજાયેલી રેલી મંજૂરી...

જન્માષ્ટમીના દર્શને ઉમટી ભારે ભીડ, ચતુર્સ્તરીય સુરક્ષાના ઘેરામાં દ્વારિકાધીશ…

દ્વારકા- ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં કરોડો ભક્તો લીન છે ત્યારે તેઓનુ સુરક્ષા માટે પણ ગુજરાતના દ્વારિકાધીશ સહિતના તમામ મંદિરોમાં પૂર્ણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. દ્વારકામાં...

હાર્દિક પટેલના ઉપવાસ સ્થળ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અમદાવાદઃ હાર્દિકના પટેલ આજે અમદાવાદમાં પોતાના ઘરેથી જ ઉપવાસ આંદોલન કરશે ત્યારે ઉપવાસને પગલે તેના ઘર ગ્રીનવુડ રિસોર્ટની બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે રિસોર્ટ...

વડોદરા પોલીસે ‘લવરાત્રિ’ના કલાકારો – આયુષ-વારિનાને દંડ ફટકાર્યો

વડોદરા - ફિલ્મી કલાકારો અનેક વાર નિયમોનો ભંગ કરતા હોય છે, પણ દંડ ભરવામાંથી છટકી જતા હોય છે. પણ નવોદિત બોલીવૂડ કલાકારો આયુષ શર્મા અને વારિના હુસૈન છટકી શક્યાં...

ચેઇન સ્નેચિંગ ગણાશે લૂંટનો ગુનો, કાયદો સુધારી જેલની મહત્તમ સજા વધારાશે

ગાંધીનગર- ગુનાખોરીના કેસોમાં વધુમાં વધુ બનતાં ચેઇન સ્નેચિંગના કેસો એ હદે વધી ગયાં છે કે આ ગુનામાં વધુ કડક સજાની જોગવાઇ દાખલ કરવાની સરકાર દ્વારા પ્રક્રિયા હાધ ધરવામાં આવી...

જમ્મુ-કશ્મીરના અપહૃત પોલીસ જવાનની ત્રાસવાદીઓએ હત્યા કરી

શ્રીનગર - ત્રાસવાદીઓ જેનું અપહરણ કરી ગયા હતા તે એક સ્થાનિક પોલીસ જવાનનો મૃતદેહ આજે જમ્મુ અને કશ્મીરના કુલગામ જિલ્લામાંથી મળી આવ્યો છે. જાવેદ એહમદ દરનું ગુરુવારે સાંજે શોપિયાં જિલ્લાના...

દારૂની શંકામાં બાઈક સવારની તપાસ કરતા પોલીસને 98 લાખની જૂની નોટ...

ઉનાઃ ઉના-વેરાવળ હાઈવે પર કોડીનારનાં કરેડા ગામના પાટિયા પાસેથી પોલીસે 98 લાખની જૂની નોટો સાથે એક બાઈક સવારને ઝડપી પાડ્યો છે. દારૂની હેરાફેરીની શંકાના આધારે પોલીસે બાઈક અટકાવ્યું હતું...

બે દિવસથી લાપતા છે મુંબઈનો ગુજરાતી એક્ટર

મુંબઈ - ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા યુવા કલાકાર અને સહાયક દિગ્દર્શક શ્યામ પ્રફુલ માખેચા ગુરુવાર, 31 મેની સવારથી ખોવાયો છે. ગુરુવારે સવારે તે કાંદિવલી સ્થિત ઓફિસે જવા ઘરેથી નીકળ્યો...

WAH BHAI WAH