Home Tags Police

Tag: police

વડોદરા પોલીસે ‘લવરાત્રિ’ના કલાકારો – આયુષ-વારિનાને દંડ ફટકાર્યો

વડોદરા - ફિલ્મી કલાકારો અનેક વાર નિયમોનો ભંગ કરતા હોય છે, પણ દંડ ભરવામાંથી છટકી જતા હોય છે. પણ નવોદિત બોલીવૂડ કલાકારો આયુષ શર્મા અને વારિના હુસૈન છટકી શક્યાં...

ચેઇન સ્નેચિંગ ગણાશે લૂંટનો ગુનો, કાયદો સુધારી જેલની મહત્તમ સજા વધારાશે

ગાંધીનગર- ગુનાખોરીના કેસોમાં વધુમાં વધુ બનતાં ચેઇન સ્નેચિંગના કેસો એ હદે વધી ગયાં છે કે આ ગુનામાં વધુ કડક સજાની જોગવાઇ દાખલ કરવાની સરકાર દ્વારા પ્રક્રિયા હાધ ધરવામાં આવી...

જમ્મુ-કશ્મીરના અપહૃત પોલીસ જવાનની ત્રાસવાદીઓએ હત્યા કરી

શ્રીનગર - ત્રાસવાદીઓ જેનું અપહરણ કરી ગયા હતા તે એક સ્થાનિક પોલીસ જવાનનો મૃતદેહ આજે જમ્મુ અને કશ્મીરના કુલગામ જિલ્લામાંથી મળી આવ્યો છે. જાવેદ એહમદ દરનું ગુરુવારે સાંજે શોપિયાં જિલ્લાના...

દારૂની શંકામાં બાઈક સવારની તપાસ કરતા પોલીસને 98 લાખની જૂની નોટ...

ઉનાઃ ઉના-વેરાવળ હાઈવે પર કોડીનારનાં કરેડા ગામના પાટિયા પાસેથી પોલીસે 98 લાખની જૂની નોટો સાથે એક બાઈક સવારને ઝડપી પાડ્યો છે. દારૂની હેરાફેરીની શંકાના આધારે પોલીસે બાઈક અટકાવ્યું હતું...

બે દિવસથી લાપતા છે મુંબઈનો ગુજરાતી એક્ટર

મુંબઈ - ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા યુવા કલાકાર અને સહાયક દિગ્દર્શક શ્યામ પ્રફુલ માખેચા ગુરુવાર, 31 મેની સવારથી ખોવાયો છે. ગુરુવારે સવારે તે કાંદિવલી સ્થિત ઓફિસે જવા ઘરેથી નીકળ્યો...

DGP ઝાએ કરી દીધો છે આદેશ, થઇ જશે 15 જૂન સુધીમાં...

ગાંધીનગર- પાંચ વર્ષ કરતાં વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતાં પોલિસ કર્મચારીઓએ પોતાનો સાજોસામાન બાંધી લેવાનો સમય આવી ગયો છે. પોલિસ વડા શિવાનંદ ઝાએ આવા કર્મચારીઓની બદલીના આદેશ...

પિતા સાથે પોલિસ સ્ટેશનમાં મારપીટ, પુત્રીએ ઝેર પી જીવ દઇ દીધો

જૂનાગઢ: જિલ્લાના વિસાવદરમાં એક યુવતીએ પોલિસ સ્ટેશનમાં જ આત્મહત્યા કર્યાનો બનાવ બન્યો હતો. પોલિસે યુવતીના પિતા સાથે કરેલાં વર્તાવનો વિરોધ કરતાં યુવતીએ આ પગલું ભર્યું હતું. જ્યારે યુવતીના પરિવારનો...

પોલિસ દળના ઇતિહાસમાં સૌથી મોટી પાસિંગ આઉટ પરેડ યોજાઈ

ગાંધીનગર- ગુજરાત પોલિસ દળના ઇતિહાસમાં સૌથી મોટી પાસિંગ આઉટ પરેડમાં અમદાવાદ શહેર પોલિસ દળમાં યોજાઈ હતી. જેમાં આઠ માસની તાલીમ બાદ 2301 નવપ્રશિક્ષિત લોકરક્ષક તાલીમાર્થીઓનો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો....

ગુજરાત પોલિસ બની ‘પોકેટ કોપ’, ટેક્નોસેવી કર્મીઓ ઝડપથી ઉકેલશે ગુના

ગાંધીનગર- આજના જમાનામાં ટેકનોલોજીમાં પોલિસ કરતાં ગુનાખોરો બે કદમ આગળ હોવાનું સતત સાંભળતા આવ્યાં છીએ ત્યારે આ છવિમાં બદલાવ આવે તેવું ચિત્ર સર્જાઇ ગયું છે. ગુજરાત પોલિસ ટેકનોસેવી બની...

અનામતના વિરોધમાં આજે ભારત બંધ, પોલીસ અને તંત્ર સતર્ક

નવી દિલ્હી- અનામતના વિરોધમાં આજે ભારત બંધની અપીલની દેશમાં અસર જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ બિહારના આરામાં પ્રદર્શનકારીઓએ ટ્રેન અટકાવી છે. આ પહેલાં ગત 2 એપ્રિલના રોજ...

WAH BHAI WAH