Home Tags PM Narendra Modi

Tag: PM Narendra Modi

ઈકોનોમીઃ સરકાર V/S યશવંત સિંહા, હવે અરૂણ શૌરી…

અહેવાલ- ભરત પંચાલ દેશનો છેલ્લા છ મહિનાથી સતત જીડીપી ગ્રોથ ઘટી રહ્યો છે, વેપારીઓ બૂમો પાડી રહ્યાં છે, બીજી તરફ જીએસટીના અમલમાં અને તે પછીના ફોર્મ સબમિટ કરવામાં મુશ્કેલીઓ પડી...

મહાત્મા ગાંધીને વડાપ્રધાનના વંદન

મહાત્મા ગાંધીની 148મી જન્મ જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર જઈને બે હાથ જોડીને નમન કર્યા હતા, તેમજ સમાધિની પ્રદક્ષિણા કરી હતી.

મુંબઈમાં રેલવે સેવાઓ નહીં સુધારો ત્યાં સુધી બુલેટ ટ્રેન ચાલુ કરવા...

મુંબઈ - 23 નિર્દોષ રેલવે પ્રવાસીઓનું ચગદાઈને કરૂણ રીતે મોત નિપજવાની 29 સપ્ટેંબરના શુક્રવારે એલફિન્સ્ટન રેલવે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પર બનેલી દુર્ઘટના વિશે પ્રત્યાઘાત આપતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા...

PM મોદી 7-8 ઓકટોબરે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 8 ઓકટોબર એમ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી દ્વારકાધીશના દર્શન કરશે, અને ત્યારબાદ બેટદ્વારકા બ્રિજનું ખાતમુહૂર્ત કરશે. તેમ...

ભારત-US સાથે મળી પાક.ના ન્યૂક્લિયર કેન્દ્ર બરબાદ કરે: પૂર્વ US સેનેટર

વોશિંગ્ટન- અમેરિકાના પૂર્વ સેનેટરે જણાવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડેન્ટ બનવાનો ફાયદો ભારતને સૌથી વધુ મળી શકે છે. કારણકે, ટ્રમ્પે પાકિસ્તાનને આતંકીઓનું સમર્થન કરવા પર ફટકાર લગાવી છે. અને...

શું છે મોદી સરકારની મહત્વાકાંક્ષી સૌભાગ્ય યોજના?

નવી દિલ્હી - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 'પ્રધાનમંત્રી સહજ બિજલી યોજના - સૌભાગ્ય યોજના' લોન્ચ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં જે શહેર, નગર કે ગામડામાં ગરીબનાં ઘરમાં વીજળી ન...

‘દરેકને માટે વીજળી’: વડાપ્રધાન મોદીએ લોન્ચ કરી સૌભાગ્ય યોજના

નવી દિલ્હી - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકના આજે બીજા અને છેલ્લા દિવસે દેશની જનતાને અમુક મહત્વની ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ ગરીબોના કલ્યાણાર્થે 8...

ભારતે કેવી રીતે કરી હતી સર્જિકલ સ્ટ્રાઇક?

પાકિસ્તાન પર વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા. સંયુક્ત રાષ્ટ્રસંઘની સભામાં તેમણે કહ્યું કે ભારતે શિક્ષણની સંસ્થાઓ ખોલી અને તમે આતંકવાદના અડ્ડાઓ બનાવ્યા. આ શાબ્દિક મારો સારો છે,...

ભારત જાપાન વચ્ચે 15 સમજૂતી થઈ, કયા સેકટરમાં કરાર થયાં તે...

ગાંધીનગર– ઈન્ડિયા જાપાન એન્યુઅલ સમિટમાં ગુરુવારે ભારત અને જાપાન વચ્ચે 15 કરાર થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની પીએમ શિન્ઝો એબેની ઉપસ્થિતીમાં 15 સમજૂતી પર સહીસિક્કા થયા છે....

WAH BHAI WAH