Home Tags Plastic

Tag: plastic

સરકારની સલાહ: પ્લાસ્ટિકથી બનાવાયેલા ત્રિરંગાનો ઉપયોગ ન કરે નાગરિકો

નવી દિલ્હી- આગામી સપ્તાહે આવનારા સ્વતંત્રતા દિવસ પહેલાં કેન્દ્ર સરકારે દેશના તમામ નાગરિકોને પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતા રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપી છે. ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને...

પ્લાસ્ટિકનો કચરો ફેંકનારની ઝાટકણી કાઢનાર અનુષ્કા-વિરાટના કેન્દ્રીય પ્રધાન રીજીજુએ વખાણ કર્યા

મુંબઈ - પોતાની લક્ઝરી કારની બારીમાંથી રસ્તા પર પ્લાસ્ટિકનો કચરો ફેંકનાર એક માણસને ઠપકો આપતી અનુષ્કા શર્મા-કોહલીનો વિડિયો દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અનુષ્કાનાં પતિ અને ક્રિકેટ કેપ્ટન વિરાટ...

મુંબઈમાં પ્લાસ્ટિક પ્રતિબંધનું 23 જૂન પછી કડક રીતે પાલન કરાશે

મુંબઈ - મહાનગર મુંબઈમાં પ્લાસ્ટિકની થેલીઓ સહિતની કેટલીક ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો કડક રીતે અમલ કરવાનો મહાનગરપાલિકા વહીવટીતંત્રે નિર્ણય લીધો છે. પાલિકા વહીવટીતંત્રે આશરે 200...

2000 ઉત્પાદન એકમ અને 50,000 રોજગારી પર પડી અસર

અમદાવાદ-સરકાર દ્વારા પર્યાવરણના પ્રશ્ને બીટ પ્લાસ્ટિક પોલ્યૂશન કેમ્પેઇન હેઠળ આકરાં પગલાં લેવાઇ રહ્યાં છે અને ઉત્પાદન યુનિટોને બંધ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાત પ્લાસ્ટીક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન-જીપીએમએના જણાવ્યું છે...

AMCનો સપાટોઃ 60 એકમો કરી દીધાં સીલ, હજુ કાર્યવાહી ચાલુ

અમદાવાદ- બીટ પ્લાસ્ટિક પોલ્યૂશન કેમ્પેઇન હેઠળ અમદાવાદ કોર્પોરેશને બુધવારે કરેલા ચેકિંગમાં કુલ 1,298 કિલો જ્થ્થો જપ્ત કર્યો, 4,25,700 રુપિયા ચાર્જ વસૂલ્યો, 902 નોટિસ ફટકારી અને 60 જેટલા એકમ સીલ...

RVM કાર્યરત કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરતાં CM રુપાણી, વિવિધ...

ગાંધીનગર- વિશ્વ પર્યાવરણ દિનની રાજ્યકક્ષાની ઉજવણી મહાત્મા મંદિરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તેમ જ પ્રધાનોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ અવસરે ભારતીય સંસ્કૃતિમાં સમાવિષ્ટ સમષ્ટિના કલ્યાણ અને સૃષ્ટિના...

પર્યાવરણ દિવસે પ્લાસ્ટિક નહી વાપરવાનો સંકલ્પ

આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પવિત્ર તીર્થધામ સોમનાથ ખાતે કરવામાં આવેલ, ઉજવણીના ભાગરૂપે લોકોને જાગૃત કરવા પ્લાસ્ટીક પ્રદુષણ અટકાવોની થીમ પર સોમનાથ મંદિરથી હમીરજી સર્કલ સુધી એક...

તાજમહલને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત કરતા ‘તાજ જાહેરનામા’ની દિયા મિર્ઝાએ પ્રશંસા કરી

મુંબઈ - બોલીવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા એ વાતે ખુશ છે કે આગરાના વિશ્વ પ્રસિદ્ધ સ્મારક તાજમહલને પ્લાસ્ટિકના પ્રદૂષણથી બચાવવા માટે મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા છે. તાજમહલની અંદર તેમજ આસપાસમાં...

મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના વપરાશ પરના પ્રતિબંધને હાઈકોર્ટે યથાવત્ રાખ્યો

મુંબઈ - મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં પ્લાસ્ટિકની અનેક ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર મૂકેલા પ્રતિબંધ સામે સ્ટે ઓર્ડર આપવાનો આજે ઈનકાર કરી દીધો છે. ન્યાયમૂર્તિઓ અભય ઓકા અને રિયાઝ ચાગલાની...

WAH BHAI WAH