Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!
Home Tags Plane crash

Tag: plane crash

ટેક ઓફ થયાની 13 મિનિટમાં જ દરિયામાં ક્રેશ થયું પ્લેન

જકાર્તા- ઈન્ડોનેશિયાના જકાર્તાથી પાંકલ પિનાંગ શહેર જઈ રહેલું સ્થાનિક વિમાન સોમવારે સવારે ટેક ઓફ કર્યાના 13 મિનિટમાં જ દરિયામાં ક્રેશ થઈ ગયું છે. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 188 લોકો...

અમેરિકામાં મોલની બહાર નાનું વિમાન તૂટી પડ્યું; પાંચનાં મરણ

ઓરેન્જ કાઉન્ટી (કેલિફોર્નિયા) - અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ઓરેન્જ કાઉન્ટીમાં રવિવારે બપોરે કેલિફોર્નિયા મોલની બહારના પાર્કિંગ લોટમાં એક નાનકડું વિમાન તૂટી પડતાં પાંચ જણનાં કરૂણ મરણ નિપજ્યાં છે. ઓરેન્જ કાઉન્ટીના અગ્નિશામક...

મુંબઈ વિમાન દુર્ઘટનાઃ 40 મજૂરો જમવા ગયા હતા એટલે મોતથી બચી...

મુંબઈ - અહીંના ઘાટકોપર (વેસ્ટ) ઉપનગરમાં ગુરુવારે જ્યાં એક ખાનગી ચાર્ટર્ડ વિમાન તૂટી પડ્યું હતું તે બાંધકામ હેઠળના એક મકાનમાં કામ કરતા 40 જેટલા મજૂરો જમવા ગયા હતા એટલે...

મુંબઈ વિમાન દુર્ઘટનાઃ મહિલા પાઈલટે પોતાનાં જાનના ભોગે બીજાં ઘણાનાં જાન...

મુંબઈ - ઈશાન મુંબઈના ઉપનગર ઘાટકોપરના પશ્ચિમ ભાગમાં આજે બપોરે 12-સીટવાળું બીચક્રાફ્ટ C-90 ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું એની અમુક જ ક્ષણ પહેલાં મહિલા પાઈલટ (મારિયા ઝુબેરી)એ વિમાન કોઈ રહેણાંક...

જામનગરમાં જગુઆર પ્લેન ફરીથી ક્રેશ થયું, પાયલોટને સામાન્ય ઈજા

જામનગર- જામનગરની સરમત રેન્જમાં જગુઆર પ્લેન ફરીથી ક્રેશ થયાની ઘટના બની છે. જેમાં પાયલોટને સામાન્ય ઈજા થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્લેનમાં યાંત્રિક ખામી સર્જાતા ઉડાન ભરતી વખતે...

મુંદ્રામાં એરફોર્સનું વિમાન તૂટી પડ્યું, પાયલોટ અને 10 પશુઓના મોત

મુંદ્રા- કચ્છના મુંદ્રાના બેરોજા ગામની ટેકરીઓમાં આજે મંગળવારે સવારે એરફોર્સનું પ્લેન ક્રેશ થયું છે, જેને કારણે સમગ્ર આજુબાજુના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્લેન તૂટી પડતાં પાયલોટ એર...

ક્યુબાની રાજધાની હવાનામાં પ્લેન ક્રેશ, 100 વધુ યાત્રીનાં મોત

ક્યુબાઃ ક્યુબાની રાજધાની હવાનામાં બોઈંગ 737 વિમાન ટેકઓફની થોડીવાર બાદ ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં 100થી વધુ લોકોના મોત થયા છે. બોઈંગ 737 વિમાન જોસ માર્ટી ઈન્ટરનેશનલ એરપોર્ટ...

કાઠમંડુમાં બાંગ્લાદેશનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત; ૫૦નાં મરણ

કાઠમંડુ - બાંગ્લાદેશની એરલાઈન કંપની US-Banglaનું એક પેસેન્જર વિમાન આજે નેપાળના પાટનગર કાઠમંડુના એરપોર્ટ પર તૂટી પડ્યું છે. આ દુર્ઘટનામાં ૫૦ પ્રવાસીઓનાં મરણ નિપજ્યા છે અને બીજાં અનેક જણ...

WAH BHAI WAH