Home Tags Patna

Tag: Patna

પટનામાં માથેથી જોડાયેલી બહેનો – સબા, ફરાહે પણ મતદાનનું કર્તવ્ય નિભાવ્યું

પટના - બિહારમાં લોકસભા ચૂંટણીના આજે અંતિમ ચરણનું મતદાન થયું છે. ત્યાં પાટલીપુત્ર લોકસભા મતવિસ્તારમાં માથેથી જોડાયેલી બે બહેનો - સબા અને ફરાહે પણ મતદાન કરીને કર્તવ્ય માટેનું એક...

તમારી જેમ મારા દિલમાં પણ આગ ભભૂકી રહી છે, પુલવામાનાં શહીદ...

પટના - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે હું દેશની પડખે જ છું અને પુલવામામાં આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોનાં જાન ગયા એના દુઃખ અને આક્રોશમાં દેશવાસીઓની સાથે...

‘ભારત બંધ’: દેશમાં જનજીવન થયું સ્થગિત…

પટના-બિહાર પશ્ચિમ બંગાળઆસામમાં દુકાનો બંધઓડિશામાં આંદોલનકારોએ ટ્રેન અટકાવીબેંગલોરગુજરાતના ભરૂચમાં આંદોલનકારોએ બસના ટાયર સળગાવી ટ્રાફિક અટકાવ્યોગુજરાતના ભરૂચમાં આંદોલનકારોએ બસના ટાયર સળગાવી ટ્રાફિક અટકાવ્યો

નીતિશ કુમારનું બદલાયેલું વલણ ફરીવાર BJP-JDUમાં ભંગાણ પાડી શકે છે

પટના- બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની ભારતીય જનતા પાર્ટી સાથેની અસહજતા ફરીવાર વધી રહી છે. મળતી માહિતી મુજબ એવા કેટલાક બનાવો અને મુખ્યપ્રધાન નીતિશ કુમારનું પીએમ મોદી દ્વારા કથિત અપમાનનો...

બિહારમાં નીતિશ, રામવિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહા NDA છોડી નવો મોર્ચો...

પટના- લોકસભા ચૂંટણી પહેલાં બિહારનું રાજકારણ રસપ્રદ બની રહ્યું છે. લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન ભારતીય જનતા પાર્ટીની નીતિઓને મુસલમાનથી દુર ગણાવી ચુક્યાં છે. તો સીએમ નીતિશ કુમારે...

GSTના 28 ટકા સ્લેબની 80 ટકા વસ્તુઓ પર ટેક્સ ઘટશે

પટના- બિહારના ડેપ્યુટી સીએમ અને જીએસટી કાઉન્સીલના સભ્ય સુશીલ મોદીએ જીએસટીને લઈને રાહત અને આંનદ આપતું નિવેદન આપ્યું છે. સુશીલ મોદીએ જણાવ્યું છે કે જીએસટી અંતર્ગત ટોપ સ્લેબ એટલે...

PM મોદીએ નમામી ગંગે યોજના લોન્ચ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે બિહારમાં અનેક યોજનાઓનો લોન્ચ કરી હતી. અંદાજે રૂપિયા 4000 કરોડના વિકાસના પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા, જેમાં રાષ્ટ્રીય હાઈવે સાથે જોડાયેલા 3031 કરોડ રૂપિયાના 4...

દેશની 20 યુનિવર્સિટી વર્લ્ડ કલાસ બનશેઃ PM મોદી

પટના- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે બિહારની પટના યુનિવર્સિટીના 100 વર્ષ પુરા થવાના પ્રસંગે હાજર રહ્યા હતા. ત્યારે પીએમ મોદીએ વિશ્વવિદ્યાલયના વખાણ કર્યા હતા, અને વિશ્વવિદ્યાલયની ધરતીને નમન કર્યા...