Home Tags Parlament

Tag: Parlament

‘અમૃત’ યોજનાઃ ગુજરાતનાં 31 શહેરોના વિકાસ માટે રૂ.2,070 કરોડની સહાય

નવી દિલ્હી/ગાંધીનગર- કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન હરદીપ સિંહ પુરીએ રાજ્ય સભામાં 5 એપ્રિલ 2018ના રોજ સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના ઉત્તરમાં જબાબ આપતા જણાવ્યું હતું કે...

ટેક્સ ફ્રી ગ્રેજ્યુઇટીની મર્યાદા વધી 20 લાખ, બિલ સંસદમાં પાસ

નવી દિલ્હીઃ સંસદે આજે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી બિલ પાસ કરી દીધું છે. જૂના ગ્રેજ્યુટી કાયદામાં સંશોધન બાદ અત્યારે 20 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુઇટી ટેક્સ ફ્રી થઈ ગઈ છે. પહેલાં...

હવે કોલ સેન્ટરની નોકરીઓ પર નજર, અમેરિકી સાંસદે રજૂ કર્યું બિલ

વોશિંગ્ટનઃ અમેરિકી સંસદ કોંગ્રેસમાં એક નવું બિલ લાવવામાં આવ્યું છે જે અંતર્ગત વિદેશમાં રહેલા કોલ સેન્ટરના કર્મચારીઓએ પોતાનું લોકેશન જણાવવું પડશે અને ગ્રાહકોને અધિકાર આપવો પડશે કે તેઓ કોલ...

સરકારી બેંકોએ FY17માં 81,683 કરોડની લોન રાઈટઓફ કરીઃ અરૂણ જેટલી

નવી દિલ્હીઃ સરકારે સંસદને જણાવ્યું છે કે સરકારી બેંકોએ નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન 81,683 કરોડ રૂપિયાની લોન રાઈટ ઓફ કરી હતી. સરકારે જણાવ્યું કે આ નિર્ણયથી લેણદારોને કોઈ ફાયદો...

ગુજરાત વિધાનસભાના નવા સ્પીકરના શપથ ગ્રહણ

ગાંધીનગરઃ 14મી ગુજરાત વિધાનસભાના નવા સ્પીકર તરીકે ડો.નીમાબેન આચાર્યએ આજે રાજભવન ખાતે શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ નીમાબેનને શપથ ગ્રહણ કરાવ્યા હતા.

પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ લાવવાના પક્ષમાં કેન્દ્ર સરકાર

નવી દિલ્હી- નાણાપ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું છે કે સરકાર પેટ્રોલિયમ પ્રોડક્સને જીએસટી અંતર્ગત લાવવાના પક્ષમાં છે. રાજ્યસભામાં પૂર્વ નાણાપ્રધાન અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમ તરફથી પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નાણાપ્રધાન...

WAH BHAI WAH