Tag: Parambrata Chatterjee
પરીઃ જો ડર ગયા… સમજો મર ગયા
ફિલ્મઃ પરી
કલાકારોઃ અનુષ્કા શર્મા, પરમ્બ્રત ચેટરજી
ડિરેક્ટરઃ પ્રોસિત રૉય
અવધિઃ આશરે સવા બે કલાક
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ
ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ ★ ★
હોલિકા-દહનની મોડી રાતે ‘પરી’ જોઈને ઘેર આવવા રિક્ષામાં બેઠો ત્યારે મનમાં ને...