Home Tags Pakistan

Tag: Pakistan

PoKમાં અબ્દુલ્લાના પાકિસ્તાનનો ‘ઐયાશી ટેક્સ’, 7 દિવસથી બજારો બંધ

ઈસ્લામાબાદ- જગ્ગા ટેક્સ, બદમાશી ટેક્સ, અય્યાશી ટેક્સ... આ બધા નામ PoKની જનતાએ આપેલા નામ છે. PoKના ગિલગિટ અને બાલિસ્તાનમાં સ્થાનિક જનતા પાસેથી પ્રશાસન દ્વારા જબરજસ્તીથી મનફાવે તેમ ટેક્સ વસુલવામાં...

ફરી છલકાયો પાક.નો આતંકપ્રેમ, PoKના બાળકોને આપી બુરહાનના ફોટોવાળી બેગ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનનો આતંક પ્રેમ ફરી એકવાર દુનિયા સામે આવ્યો છે. ગત વર્ષે જમ્મુ-કશ્મીરમાં ભારતીય સેના સાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકી બુરહાન વાણીના સમર્થનમાં પાકિસ્તાન ફરી એકવાર ખુલીને સામે આવ્યું...

પાકિસ્તાનનો સમાવેશ CPC યાદીમાં કરવા US સાંસદોએ વિદેશપ્રધાનને પત્ર લખ્યો

વોશિંગ્ટન- અમેરિકાનું વલણ પાકિસ્તાન માટે વધુ કડક થયું છે. અમેરિકાના બે સાંસદોએ US વિદેશપ્રધાન રેક્સ ટિલરસનને અપીલ કરી છે કે, અમેરિકા પાકિસ્તાનનો સમાવેશ એવા દેશની યાદીમાં કરે જે, લઘુમતીઓની...

UNમાં ભારતે દોહરાવી આતંકવાદને જડથી નાબૂદ કરવાની માગ

જિનીવા- સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં (UNHRC) ભારતે પાકિસ્તાન પર સમીક્ષા નિવેદન કરવા દરમિયાન આતંકવાદ અને આતંકીઓને સુરક્ષિત આશ્રય પુરો પાડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે જ ભારતે પાકિસ્તાન અધિકૃત...

‘ગૂજરી જાઉં એ પહેલાં પાકિસ્તાન જોવાની ઈચ્છા છે’: રીશી કપૂર

મુંબઈ - પીઢ બોલીવૂડ અભિનેતા રીશી કપૂરનું કહેવું છે કે પોતે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ડો. ફારુક અબ્દુલ્લાના એ કથન સાથે સહમત છે કે પાકિસ્તાને કબજામાં લીધેલું કશ્મીર (PoK) પાકિસ્તાનનું...

ઘુવડની જેમ ૧૮૦ ડિગ્રી સુધી માથું ફેરવતો કરાચીનો છોકરો…

પાકિસ્તાનના કરાચીમાં રહેતા ૧૪ વર્ષીય છોકરા સમીર ખાનને કમાલની કુદરતી બક્ષિશ મળી છે. એ પોતાનું માથું આખું ગરદનથી ૧૮૦ ડિગ્રી સુધી ફેરવી શકે છે અને ઘુવડ પક્ષીની જેમ સીધું...

ભારતીયની ભવિષ્યવાણી પર પાકિસ્તાની જાસૂસી સંસ્થાએ રિપોર્ટ કર્યો!

ઈસ્લામાબાદ- ભારતના કેરળ સ્થિત એક્ટ્રાસેન્સરી પર્સેપ્શન સંસ્થા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવેલા એક પત્રએ પાકિસ્તાનમાં દોડધામ મચાવી છે. અને હડબડાહટમાં પાકિસ્તાનમાં મોટા ભૂકંપની આગાહી જારી કરવામાં આવી. આ...

તો ભારત-પાકિસ્તાન વચ્ચે થઈ શકે છે ‘કેમિકલ વોર’

નવી દિલ્હી- એક ખાનગી સમાચાર ચેનલે દાવો કર્યો છે કે, પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISIના પ્રમુખ લેફ્ટનેન્ટ જનરલ નાવેદ મુખ્તાર અને પાકિસ્તાની સેનાના પ્રતિનિધિએ ગત મહિને આતંકવાદીઓ સાથે મુલાકાત કરી...

વિશ્વના 20 અસફળ દેશોની યાદીમાં પાકિસ્તાનનો સમાવેશ

ઈસ્લામાબાદ- ભારત તેના પાડોશી દેશ પાકિસ્તાનને આતંકદવા સામે કડક કાર્યવાહી કરવા સતત ચેતવણી આપતું રહ્યું છે અને આતંકીઓને પાકિસ્તાનની જમીનનો ઉપયોગ નહીં કરવા દેવા અંગે પણ જણાવતું રહ્યું છે....