Home Tags PAAS

Tag: PAAS

કોંગ્રેસમાં જોડાતાં પહેલાં હાર્દિક પટેલનો ઘટસ્ફોટ..જૂઓ વિડીયો મુલાકાત…

અમદાવાદ- દેશભરમાં રાજકારણ ગરમાયું છે, નેતાઓ પક્ષપલટો કરી રહ્યાં છે, તો નવા નેતાઓ પાર્ટીમાં જોડાઇ રહ્યાં છે, ત્યારે સમાજને ન્યાય આપવા અને સમાજની સેવાની વાતો કરનાર પાટીદાર અનામત આંદોલન સમિતિના...

અનામતની માગને નેવે મૂકી હાર્દિકે કરી લોકસભા ચૂૂંટણી લડવાની જાહેરાત!

અમદાવાદ- પાટીદારો માટે અનામતની માગણી કરીને રાતોરાત લાઈમ લાઈટમાં આવી જનાર હાર્દિક પટેલ આગામી લોકસભા ચૂંટણીમાં ઝૂકાવશે. લખનૌમાં યોજાયેલી એક રેલીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાતમાં...

પરેશ ધાનાણીને મળીને હાર્દિક પટેલે અનામત મુદ્દે શું કહ્યું? જૂઓ વિડિયો

અમદાવાદઃ પાસના નેતા હાર્દિક પટેલે આજે પાટીદાર સમાજને અનામતને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી હતી. હાર્દિકની સાથે અન્ય પાસ કન્વિનર મનોજ પાનારા, ગીતા પટેલ, હેમાંગ પટેલ,...

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન પાર્ટ-2 માટે સક્રિય થયો હાર્દિક, કોંગ્રેસનો માગ્યો...

અમદાવાદ- ગુજરાતમાં કોંગ્રેસના ટેકાથી પાટીદારો અનામત આંદોલન ફરી શરુ કરવાના મૂડમાં છે. ગુજરાતમાં પાટીદાર અને જનરલ કેટેગરીના અન્ય લોકો ભણતર અને નોકરી ક્ષેત્રે અનામતની માગ માટે ફરી આંદોલન કરવાની...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જાળવણી ખર્ચ કેટલો? હાર્દિક પટેલે કહ્યું!

અમદાવાદ- વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વડાપ્રધાનના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લઈને પાસના નેતા હાર્દિક પટેલે સરકારના વિરોધમાં નિવેદન આપ્યું છે. હાર્દિક...

અલ્પેશ કથીરિયાની દીવાળી જશે જેલમાં, 19મી પર ટળ્યો ચૂકાદો

અમદાવાદઃ રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાની દીવાળી જેલમાં જ જશે. જામીન અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં તેમને હાઈકોર્ટ તરફથી કોઈ રાહત આપવામાં આવી...

પુરાવા સહિતનો વિરોધઃ હાર્દિકની બેંગલૂરુ મોજનો વિડીયો, ભૂલી ગયો અનામત મુદ્દો…

અમદાવાદઃ પાટીદારોને અનામત અપાવવા મેદાને પડેલાં હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ સંકેલાઇ ગયાં બાદ આજે ફરીએકવાર હાર્દિક પટેલ સુરખીઓમાં આવ્યાં છે. જોકે સામે આવેલી આ સુરખી તેમને મુશ્કેલીમાં મૂકનારી છે....

હાર્દિક કે સરકાર…કોનું પલ્લું ભારે?

હાર્દિક પટેલ ત્રણ માગ લઈને ગ્રીનવુડમાં ઉપવાસ પર ઉતર્યા. 14 દિવસના ઉપવાસ, પાણીનો ત્યાગ જેવું આકરું આંદોલન કર્યું પણ સરકારના પેટનું પાણી ન હલ્યું. તો બીજી તરફ સરકાર કહે...

હાર્દિકનો જળત્યાગ ફરી શરુ, પાસ અને સરકારના સામસામે મુદ્દાઓ થયાં...

અમદાવાદઃ ગઈકાલે 7.20 મિનિટે પત્રકારોને બોલાવી તેમની સમક્ષ અપાયેલ 24 કલાકનુંઅલ્ટીમેટમ પૂર્ણ થતાં આજે પાસ દ્વારા ફરી પીસી બોલવવામાં આવી હતી. જેમાં હાર્દિક ઉપવાસને લઈને ચાલેલી દિવસભરની વિવિધ એજન્સીઓની...

હાર્દિકે આમરણ ઉપવાસના 9મા દિવસે ચક્ષુદાનની જાહેરાત કરી

અમદાવાદ - પાટીદાર અનામત અને ખેડૂતોને દેવામાંથી માફી આપવાના મુદ્દે અહીં ગઈ 25 ઓગસ્ટથી આમરણ ઉપવાસ પર ઉતરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે એની ઈચ્છા વ્યક્ત કરી છે. હાર્દિકે એની...