Home Tags ODI

Tag: ODI

ભારતીય ખેલાડીઓને મિલિટરી કેપ્સ પહેરવાની અમે પરવાનગી આપી હતીઃ આઈસીસી

મુંબઈ - ગઈ 14 ફેબ્રુઆરીએ કશ્મીરના પુલવામા જિલ્લામાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠને ષડયંત્ર કરીને આત્મઘાતી હુમલો કરાવી ભારતના 40 જવાનોનાં જાન લીધા હતા. શહીદ જવાનો પ્રતિ લાગણી વ્યક્ત કરવા...

ભારતે બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને 8-રનથી હરાવી શ્રેણીમાં સરસાઈ વધારીને 2-0 કરી

નાગપુર -  ભારતે આજે અહીં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ પર તેના કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી અને બોલરોની શિસ્તબદ્ધ બોલિંગના જોરે ઓસ્ટ્રેલિયાને બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 8-રનથી હરાવીને પાંચ-મેચોની સીરિઝમાં 2-0ની...

પાંચમી ODIમાં વેસ્ટ ઈન્ડિઝને પછાડી ભારતે સીરિઝ 3-1થી જીતી લીધી; કોહલી...

તિરુવનંતપુરમ - ભારતે આજે અહીં ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી પાંચમી અને શ્રેણીની છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 9-વિકેટથી પછડાટ આપીને સીરિઝ 3-1થી જીતી લીધી હતી. ભારતે પહેલી,...

‘ટાઈ’ થયેલી વન-ડે મેચ પૂર્વે વડા પસંદગીકારે પિચ પર પૂજા કરી...

વિશાખાપટનમ - અહીંના ડો. વાય.એસ. રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 24મીએ રમાઈ ગયેલી અને ટાઈ થયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચના આરંભ પૂર્વે બીસીસીઆઈ...

કોહલી, શર્માની સદીઓના જોરે ભારતે વેસ્ટ ઈન્ડિઝને પહેલી વન-ડેમાં 8-વિકેટથી પછાડ્યું

ગુવાહાટી - ઓપનર રોહિત શર્મા અને સુકાની વિરાટ કોહલીએ ઝમકદાર સદીઓ ફટકારતાં ભારતે આજે અહીં બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝને પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 8-વિકેટથી પરાજય આપ્યો હતો...

સુપર-4 મેચમાં પાકિસ્તાનને 9-વિકેટથી હરાવી ભારત એશિયા કપ-2018ની ફાઈનલમાં

દુબઈ - કેપ્ટન રોહિત શર્મા (અણનમ 111) અને શિખર ધવનના 114 રન તથા બંને વચ્ચે પહેલી વિકેટ માટે થયેલી 210 રનની કરેલી ભાગીદારીના બળે ભારતે આજે અહીં એશિયા કપ-2018...

વન-ડે ક્રિકેટમાં 200 રન ફટકારનારાઓની ક્લબમાં પાકિસ્તાનનો ફખર ઝમાન પણ જોડાયો

બુલાવેયો (ઝિમ્બાબ્વે) - પાકિસ્તાનના બેટ્સમેન અહીં ઝિમ્બાબ્વે સામે પાંચ મેચોની સિરીઝની ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 210 રન ફટકારીને પાકિસ્તાન વતી નવો વિક્રમ નોંધાવ્યો છે. વન-ડે ક્રિકેટમાં ડબલ સેન્ચુરી ફટકારનાર...

ભારતે પહેલી વન-ડે મેચમાં ઈંગ્લેન્ડને 8-વિકેટથી ધૂળ ચાટતું કરી દીધું

નોટિંઘમ - અહીં ટ્રેન્ટ બ્રિજ ખાતે આજે રમાઈ ગયેલી પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 8-વિકેટથી પરાજય આપી ત્રણ મેચોની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ 14...