Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!
Home Tags NRC

Tag: NRC

અસમમાં પીએમે કર્યો નાગરિકતા બિલનો જોરદાર બચાવ, કોંગ્રેસને સાણસામાં લીધી

ગુવાહાટી- લોકસભાની ચૂંટણીપ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના નોર્થ ઈસ્ટના પ્રવાસે છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસમના ગુવાહાટી ખાતે પહોંચ્યાં હતાં. ગુવાહાટીમાં વડાપ્રધાને અનેક યોજનાઓનો શિલાન્યાસ...

આસામ NRC ડ્રાફ્ટ મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ

નવી દિલ્હીઃ આસામમાં તાજેતરમાં પ્રકાશિત નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ એટલે કે NRC ના ડ્રાફ્ટ પર થયેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ ડ્રાફ્ટની...

સંઘના ગુજરાતી પરિવારનો દીકરો બની ગયો ‘પરદેશી’

આસામમાં નાગરિકોનું રજિસ્ટર તૈયાર થયું છે. તેમાં જેમનું નામ ન હોય તે 'પરદેશી' જાહેર થઈ શકે છે. આ પ્રક્રિયા હજી પૂર્ણ થઈ નથી અને જેમના નામ રજિસ્ટરમાં દાખલ ન...

પૂર્વ રાષ્ટ્રપતિ ફકરુદ્દીનના સગાંઓનું નામ NRCમાં કેમ નથી…

આસામમાં નાગરિકોની યાદી તૈયાર થઈ છે. કોઈ રાજ્યમાં અલગથી નાગરિકોની યાદી નથી, પણ આસામમાં તે કરવું પડ્યું છે, કેમ કે ત્યાં બાંગલાદેશી ઘૂસણખોરીની સમસ્યા બહુ જૂની અને મોટી છે....

જ્યારે રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ બોલ્યાં ‘હવે ભગવાન જ લોકતંત્ર બચાવી શકે છે’

નવી દિલ્હી- રાજ્યસભામાં ગત બે દિવસથી નેશનલ સિટિઝન રજિસ્ટરના (NRC) ડ્રાફ્ટ પર હોબાળો થઈ રહ્યો છે. પરંતુ ગતરોજ BJP અધ્યક્ષ અમિત શાહના ભાષણ બાદ સંસદમાં ખુબ હોબાળો થયો હતો....

NRCમાંથી બાકાત રખાયેલા કોઈને વિદેશી ઘોષિત કરવામાં નહીં આવેઃ ગૃહ મંત્રાલય

નવી દિલ્હી - નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ના આજે પ્રકાશિત કરાયેલા મુસદ્દામાંથી જે લોકોને બાકાત રાખવામાં આવ્યા છે એમને વિદેશી તરીકે ઘોષિત કરવામાં નહીં આવે, કારણ કે આ માટેની...

આસામમાં NRCનો ફાઈનલ ડ્રાફ્ટ: 40 લાખ લોકોની નાગરિકતા ગેરકાયદે જાહેર

આસામ- આસામમાં આજે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સનો (NRC) અંતિમ ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યો છે. NRC દ્વારા જારી કરવામાં આવેલા ડ્રાફ્ટ અનુસાર રાજ્યના 2 કરોડ 89 લાખ 83 હજાર 677...

WAH BHAI WAH