Home Tags Notice

Tag: Notice

ઈનકમ ટેક્સના નિશાને 2 કરોડથી વધારે લોકો, કાર્યવાહીના નિર્દેશ અપાયાં

નવી દિલ્હીઃ પ્રત્યક્ષ કર વસૂલીમાં ઘટાડા બાદ ઈનકમ ટેક્સ વિભાગ ખૂબ કડક થવા જઈ રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે ઈનકમ ટેક્સ વિભાગને ટેક્સના વર્તુળમાં આવ્યા છતા રિટર્ન...

પેટ્રોલપંપ માત્ર ઓફિસરને, જવાનને કેમ નહીં? સુપ્રીમ કોર્ટે માગ્યો જવાબ…

નવી દિલ્હીઃ કોકો પેટ્રોલ પંપની સુવિધા મળે તો માત્ર ઓફિસરોને, પબ્લિક સેક્ટરની કંપનીઓમાં સુરક્ષાનો કોન્ટ્રાક્ટ મળે તો એક ઓફિસરને. ત્યાં સુધી કે કોલસાનું લોડિંગ અને તેના ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ પણ...

550 કરોડ ચૂકવવા મામલે અનિલ અંબાણીએ સુપ્રીમમાં મૂકી આ ઓફર

નવી દિલ્હીઃ રીલાયંસ કોમ્યુનિકેશન લિમિટેડના ચેરમેન અનિલ અંબાણીને આશરે 550 કરોડ રુપિયાના બાકી નાણાં મામલે સુપ્રીમ કોર્ટની નોટિસ મળી છે. કોર્ટે તેમને ચાર સપ્તાહનો સમય આપ્યો છે જેમાં અંબાણીને...

પેમેન્ટ સેવા અંગે કેન્દ્ર સરકાર, વોટ્સએપને સુપ્રીમ કોર્ટની નોટિસ

નવી દિલ્હી - મેસેજિંગ સર્વિસ પ્રોવાઈડર વોટ્સએપને તેની પેમેન્ટ સેવા જ્યાં સુધી ભારતીય રિઝર્વ બેન્કની જોગવાઈઓને સંપૂર્ણપણે અનુરૂપ ન બને ત્યાં સુધી એને અટકાવી દેવાનો આદેશ આપવાની દાદ ચાહતી...

અમદાવાદઃ પાર્કિંગ નોટિસનો અમલ ન કરનારની મિલકત થશે સીલ

અમદાવાદઃ શહેરમાં ચાલી રહેલી ટ્રાફિક ડ્રાઈવને લઈને ટ્રાફિક પોલિસ વધુ કડક બની છે. નિયમોનું પાલન ન કરી રહેલી શહેરની અનેક શાળાકોલેજો, મોલ, હોસ્પિટલ, કોમ્પલેક્સ વગેરે મિલકતોને ટ્રાફિક પોલિસ દ્વારા...

અમદાવાદઃ સાબરમતી નદીમાં સ્વચ્છતા માટે સૂચના

અમદાવાદઃ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પહેલા સૂકી રહેતી, છેલ્લાં કેટલા વર્ષોથી નર્મદાના નીરને કારણે સજીવન થઇ ગઇ છે. રિવરફ્રન્ટને કારણે નદી વધારે રળીયામણી લાગે છે. બીજી તરફ દેશની...

અમદાવાદના આ રસ્તા પર છે રેડ સિગ્નલ, માર્ગ પર અનોખો મેસેજ

અમદાવાદઃ ગુજરાતના તમામ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યાં છે. ગામડાંઓનું ઝડપભેર શહેરીકરણ થઇ રહ્યું છે. અમદાવાદ શહેરનો પણ તમામ બાજુએ વિકાસ થયો છે. વાહનવ્યવહાર વધ્યો, માર્ગો મોટા થયાં, પરંતુ...

‘ભગવાન કલ્કિના અવતાર’ સરકારી અધિકારીને ફટકારી નોટિસ

વડોદરા-ભગવાન કલ્કિનો અવતાર હોવાનો દાવો કરનાર સરકારી અધિકારી રમેશચંદ્ર ફેફરને રાજ્ય સરકારે નોટિસ પાઠવી છે. નોટિસમાં ફેફરને તેમની ગેરજવાબદાર વર્તણૂક માટે સ્પષ્ટતા કરવા જણાવાયું છે. સરદાર સરોવર નિગમના અધિકારી રમેશચંદ્ર...

બેનામી સંપત્તિ ધરાવનારા 50,000 લોકોને આવકવેરાની નોટિસ

નવી દિલ્હી- ઈનકમ ટેક્સ વિભાગે બેનામી સંપત્તિ રાખનારા લોકો પર ગાળીયો કસવાની શરૂઆત કરી દીધી છે. આવકવેરા વિભાગ બેનામી સંપત્તિ રાખનારા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે તૈયારી કરી રહી...

SFIO દ્વારા ચંદા કોચર અને એક્સિસ બેંકના શિખા શર્માને નોટિસ

મુંબઈઃ પંજાબ નેશનલ બેંક સાથે થયેલા ગોટાળા મામલે સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ દ્વારા આઈસીઆઈસીઆઈ બેંકના સીએમડી ચંદા કોચર અને એક્સિસ બેંકના શિખા શર્માને નોટિસ આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી...