Home Tags North Korea

Tag: North Korea

વર્ષ 2017: ચીનનું દક્ષિણ ચીન સાગર ઉપર વધ્યું પ્રભુત્વ

બિજીંગ- વર્ષ 2017માં ચીને દક્ષિણ ચીન સાગરમાં કબજો કરેલા ટાપુ પ્રદેશમાં પોતાનો વિસ્તાર વધાર્યો છે. જેમાં ચીને રડાર સુવિધા અને હેંગર સહિત અન્ય સુવિધાઓનું નિર્માણ કર્યું છે. આ ટાપુઓ...

નોર્થ કોરિયાના ખતરાને પગલે પોતાનું રક્ષા બજેટ વધારશે જાપાન

ટોક્યો- નોર્થ કોરિયાનું વલણ સમગ્ર વિશ્વ અને વિશેષ કરીને તેના પાડોશી દેશો માટે સતત જોખમી પુરવાર થઈ રહ્યું છે. જેના લીધે નોર્થ કોરિયાના પાડોશી દેશો પોતાને સતત અપગ્રેડ કરી...

નોર્થ કોરિયાએ મિસાઈલ દ્વારા કર્યો એન્થ્રેક્સ ટેસ્ટ, જીવલેણ સાબિત થઈ શકે...

પ્યોંગયાંગ- એકપછી એક મિસાઈલ પરીક્ષણ કરીને અમેરિકા સહિત સમગ્ર વિશ્વને સતત પરેશાન કરી રહેલા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને હવે નવા પ્રકારનું મિસાઈલ પરીક્ષણ કર્યું હોવાની વાત સામે...

‘વાનાક્રાઈ’ સાઈબર હુમલા પાછળ ઉત્તર કોરિયાનો હાથ: વ્હાઈટ હાઉસ

વોશિંગ્ટન- વ્હાઈટ હાઉસના હોમલેન્ડ સુરક્ષા સલાહકાર ટોમ બોસર્ટે જણાવ્યું કે, અમેરિકાનું માનવું છે કે, મે-2017માં અમેરિકામાં કરવામાં આવેલા સાઈબર અટેક વાનાક્રાઈ માટે ઉત્તર કોરિયા જવાબદાર છે. બોસર્ટે અમેરિકાના અખબાર વોલસ્ટ્રીટ...

નોર્થ કોરિયાના સનકી તાનાશાહનું ગાંડપણ તેના જ દેશને લઈ ડૂબશે

પ્યોંગયાંગ- જે જગ્યા ઉપરથી નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગે વિશ્વને તબાહ કરવાનું સપનું જોયું હતું, હવે એ જગ્યા ઉપર ખુદ કિમ જોંગને ડર લાગે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે....

5 વર્ષમાં પ્રથમવાર હથિયારોની ખરીદી વિક્રમજનક સ્તરે, શું મોટું યુદ્ધ થશે?

વોશિંગ્ટન- વિશ્વમાં હથિયારો અને સૈન્ય સેવા પ્રદાન કરતી કંપનીઓએ વર્ષ 2016માં અંદાજે 24 લાખ 13 હજાર 712 કરોડ રુપિયાનો કારોબાર કર્યો છે. આ આંકડાઓ સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્ટીટ્યૂટે...

ડોનાલ્ડ ટ્રમ્પના એ પાંચ નિર્ણય જે વિશ્વ માટે ‘સિરદર્દ’ બન્યાં

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તામાં આવ્યે હજી એક વર્ષ પણ પુરું નથી થયું પરંતુ તેમના દ્વારા લેવાયેલા અનેક નિર્ણયો વૈશ્વિક સમુદાયમાં સિરદર્દ પુરવાર થયા છે. હાલમાં મળતી માહિતી મુજબ...

રશિયાનો અમેરિકા પર આરોપ: ‘નોર્થ કોરિયાને ભડકાવી રહ્યું છે અમેરિકા’

વોશિંગ્ટન- રશિયા અને અમેરિકા વચ્ચેનો અણબનાવ ફરી એકવાર જગજાહેર થયો છે. રશિયાએ નોર્થ કોરિયા સાથે સંબંધો તોડવાની અમેરિકાની અપીલ નકારી કાઢી છે. અને રશિયાએ અમેરિકા પર આરોપ લગાવતાં જણાવ્યું...

નોર્થ કોરિયાની નવી મિસાઈલ રેન્જમાં અમેરિકા, એક્શનના મૂડમાં ડોનાલ્ડ ટ્રમ્પ

પ્યોંગયાંગ- નોર્થ કોરિયાએ તમામ વૈશ્વિક ચેતવણીને અવગણીને ફરી એકવાર મિસાઈલ પરિક્ષણ કર્યું છે. સૂત્રોનું માનીએ તો, જ્યારે નોર્થ કોરિયાની મિસાઈલ હવામાં હતી ત્યારે જ અમેરિકાના અધિકારીઓએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને...

અમેરિકાએ નોર્થ કોરિયાનો આતંકવાદ સમર્થક દેશની યાદીમાં સમાવેશ કર્યો

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, તેમનો દેશ ઉત્તર કોરિયાને સ્પોન્સર ઓફ ટેરરિઝમ કરનારા દેશના લિસ્ટમાં ફરીથી સામેલ કરી રહ્યું છે. 9 વર્ષ પહેલા ઉત્તર કોરિયાનું...

WAH BHAI WAH