Home Tags Nitinbhai Patel

Tag: Nitinbhai Patel

નાણાંપ્રધાન નિતીન પટેલ વચગાળાનું બજેટ રજૂ કરશે, 12 વાગે ગૃહમાં થશે...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાના પ દિવસીય ટૂંકા સત્રનો પ્રારંભ થયો છે. નાણાંપ્રધાન નિતીન પટેલ વચગાળાનું બજેટ 2019(વોટ ઑન એકાઉન્ટ) આજે બપોરે 12 કલાકે રજૂ કરશે. આ વખતે લોકસભાની એપ્રિલમાં ચૂંટણી...

વિધાનસભા સત્રના અંતિમ કલાકોમાં કેગ રજૂ, કોંગ્રેસની અવિશ્વાસ દરખાસ્ત ઊડી ગઈ

ગાંધીનગર- ગુજરાત વિધાનસભામાં મળેલાં બે દિવસીય સત્રના બીજા-અંતિમ દિવસે રાજ્યસરકારે 6 બિલ પસાર કરી દીધાં છે. જોકે કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર દ્વારા કરાયેલી રુપાણી કેબિનેટ સામેની અવિશ્વાસ દરખાસ્ત ધારાધોરણ...

અગરીયાઓના બાળકો માટે ‘સ્કૂલ ઓન વ્હીલ શરુ’, સીએમ રુપાણીએ કરાવ્યો પ્રારંભ

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્યના અગરિયા વિસ્તારના શ્રમિકવાલીઓના બાળકોને પ્રારંભિક શિક્ષણ ઘરઆંગણે પૂરૂં પાડવાના પાયલોટ પ્રોજેકટ રૂપે ‘‘સ્કૂલ ઓન વ્હીલ’’ હરતીફરતી શાળાનો પ્રારંભ કરાવ્યો હતો.નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને...

ગુજરાત RERA હેઠળ 3000 રીઅલ એસ્ટેટ પ્રોજેકટ અને 600 એજન્ટોનું રજિસ્ટ્રેશન

ગાંધીનગર- કેન્દ્ર સરકારે રીઅલ એસ્ટેટ એકટ-૨૦૧૬ કાયદો અમલી બનાવ્યો છે. ગુજરાતમાં ૧લી મે-૨૦૧૭થી આ કાયદો અમલી બનાવીને ગુજરાત રીઅલ એસ્ટેટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. રાજ્યમાં બિલ્ડરો અને પ્રમોટરોના...

લોકસભાની ચૂંટણીની તૈયારીઓઃ ભાજપની 24-25 જૂને ચિંતન બેઠક અમદાવાદમા યોજાશે

ગાંધીનગર- લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદમાં 24-25 જૂન એમ બે દિવસ ભાજપની પ્રદેશ ચિંતન બેઠક યોજાશે, જેમાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ઉપસ્થિત રહેશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ...

ડ્રાઇવિંગ લાયસન્સ માટેનું આ કામ ફ્રીમાં કરાશે, સરકારે લીધો નિર્ણય

ગાંધીનગર- રાજ્યમાં વાહન વ્યવહારની પ્રક્રિયા સરળ બને અને નાગરિકોને ઝડપથી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે વાહન વ્યવહાર વિભાગે વધુ એક મોટો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં ડ્રાઇવિંગ લાયસન્સના...

હાર્દિકના વિવાદી બોલઃ રુપાણીએ આપી દીધું છે રાજીનામું, 10 દિવસમાં નવા...

રાજકોટ- રાજકારણના આટાપાટા અને ચર્ચાના ચોરામાં હાર્દિક પટેલના નિવેદનો મીડિયા જ નહીં, સત્તાનશીન નેતાઓ માટે પણ દોડધામ કરાવનાર બની રહ્યાં છે. વધુ એકવાર પાટીદાર નેતા હાર્દિક પટેલે મીડિયા સાથેની...

ચિંતન શિબિર પીપલ્સ પરસેપ્સન બદલવાની માનસિકતા બનેઃ રુપાણી

વડોદરા- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્ય સરકારની નવમી ચિંતન શિબિરનું સમાપન કરાવતા સૌ અધિકારીઓને  પીપલ્સ પરસેપ્શન બદલવાની માનસિકતા અપનાવવા આહવાન કર્યું છે. ગુડ ગર્વનન્સ માટેની પહેલી શરત સરકારની ઇમેજ જનમાનસમાં પારદર્શી સંવેદનશીલ...

ગુજરાતના પ્રધાનોએ યોગ કર્યા

વડોદરા- જીએસએફસી પરિસરમાં યોજાઇ રહેલી ૯મી ચિંતન શિબિરનો બીજા દિવસનો પ્રારંભ વહેલી સવારના કુદરતના શુધ્‍ધ અને વૃક્ષાચ્‍છાદિત પરિસરમાં યોજાયેલા યોગાભ્‍યાસથી પ્રારંભ થયો હતો. આ યોગાભ્‍યાસમાં પ્રશિક્ષકે યોગમાં યમથી સમાધિ...

RVM કાર્યરત કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરતાં CM રુપાણી, વિવિધ...

ગાંધીનગર- વિશ્વ પર્યાવરણ દિનની રાજ્યકક્ષાની ઉજવણી મહાત્મા મંદિરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તેમ જ પ્રધાનોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ અવસરે ભારતીય સંસ્કૃતિમાં સમાવિષ્ટ સમષ્ટિના કલ્યાણ અને સૃષ્ટિના...