Home Tags NEPAL

Tag: NEPAL

નેપાળ અને ભારતના રાજકીય સંબંધોમાં કડવાશ લાવવા ‘ડ્રેગન’ની નવી ચાલ

કાઠમાંડૂ- ભારતના પડોશી દેશોમાં ચીનનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે. મોટી આઆર્થિક સહાય કરવાની સાથે ચીન હવે તેના સંસાધનોનો ઉપયોગ કરવાની પણ છૂટ આપીને નવી ચાલ ચાલી રહ્યું છે....

કાઠમાંડૂ-તિબેટને રેલવે લાઈનથી જોડવાના કરાર પર હસ્તાક્ષર કરશે નેપાળ અને ચીન

કાઠમાંડૂ- નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી તેમની આગામી 5 દિવસી ચીન યાત્રા દરમિયાન અનેક દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરશે. જેમાં ઊર્જા ક્ષેત્રમાં સહયોગ ઉપરાંત ચીનના તિબેટના કેરુંગથી નેપાળની રાજધાની...

નેપાળની ચીન સાથે વધી રહેલી નિકટતા ભારત માટે ચિંતાનો વિષય

કાઠમાંડૂ- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ યાત્રાને હજી થોડા દિવસ જ વિત્યાં છે, ત્યારે નેપાળના પીએમ કે.પી. શર્મા ઓલીએ જાહેરાત કરી છે કે, તેઓ આગામી મહિને ચીનના પ્રવાસે જશે....

ભારત વિરોધી પ્રવૃત્તિ માટે નેપાળની જમીનનો ઉપયોગ નહીં થાય: નેપાળ પીએમ

કાઠમાંડૂ- નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વાસ આપ્યો છે કે, નેપાળની જમીનનો ઉપયોગ ભારત વિરોધી કાર્યવાહી માટે કરવા દેવામાં નહીં આવે. આ માહિતી ભારતના વિદેશ...

PM મોદીને નેપાળ પર કેમ પ્રેમ ઊભરાયો છે?

નરેન્દ્ર મોદી શા માટે વારંવાર નેપાળના પ્રવાસે જાય છે?...આ પ્રશ્નનો જવાબ ટૂંકી દૃષ્ટિએ પણ આપી શકાય છે. નરેન્દ્ર મોદીને વિશ્વનેતા બનવાની માયા લાગી છે, ત્યારે નેપાળ જેવા નાના દેશોમાં...

વડાપ્રધાને પશુપતિનાથના દર્શન કર્યા

કાઠમાંડુઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળના બે દિવસ પ્રવાસે હતા, તેના બીજા દિવસે તેમણે નેપાળમાં પશુપતિનાથ મહાદેવ અને મુક્તિનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના કરી હતી. ...

ચીનની અબજો ડોલરની જળવિદ્યુત પરિયોજનાને નેપાળે કહ્યું “ના”

કાઠમાંડૂ- નેપાળ સરકારે બુઢી ગન્ડકી નદી પર જળવિદ્યુત પરિયોજનાના નિર્માણ માટે ચીનનો સહયોગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ વર્ષ 2016માં નેપાળના તત્કાલીન વડાપ્રધાન પુષ્પકમલ દહલ...

પીએમ મોદીએ નેપાળના જાનકી મંદિરે દર્શન કર્યાં

કાઠમાંડૂ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસનો નેપાળ પ્રવાસ આજથી શરુ થયો છે. પીએમ મોદી સવારે 10:30 કલાકે નેપાળના જનકપુર પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા જ જાનકી મંદિરે જવા રવાના...

WAH BHAI WAH