Home Tags NDRF

Tag: NDRF

આગોતરા આયોજન અને વ્યવસ્થાપને વાયુની મોટી ઘાત ટાળી

ગાંધીનગર- ગુજરાતમાં ત્રાટકી રહેલા વાયુ વાવાઝોડા પર દેશ જ નહીં દુનિયાભરની નજર છે ત્યારે વાયુ વાવાઝોડાની જેટલી તીવ્રતા છે એટલી જ તીવ્રતાથી સલામતીના આગોતરા પગલા ભરી, શિફ્ટિંગ જેવી કામગીરીથી...

ગૃહપ્રધાન અમિત શાહે ‘વાયુ’ સંદર્ભે ઉચ્ચસ્તરીય સમિતિ બોલાવી લીધો રીપોર્ટ

નવી દિલ્હી- ચક્રવાત ‘વાયુ’ને પરિણામે ઉદભવેલી સ્થિતિનો સામનો કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રાલયો વિભાગોની તૈયારીની સમીક્ષા અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ...

“વાયુ” ની વિપત્તિને પહોંચી વળવા આટલી તૈયારીઓ સાથે સ્ટેન્ડબાય થયું તંત્ર

અમદાવાદઃ ગુજરાતમાં “વાયુ” વાવાઝોડાનું સંકટ ઝળૂંબી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. અત્યારે આ વાવાઝોડું ગોવા નજીક છે. ‘વાયુ’ 30થી...

ખતરનાક સાબિત થઈ શકે છે વાવાઝોડું “ફની”, જાણો ક્યાં થશે અસર

નવી દિલ્હીઃ ચક્રવાતી તોફાન "ફની" અત્યંત ખતરનાક થતું નજરે આવી રહ્યું છે. આ હવે ઓડિશા તટ બાજુ વળી રહ્યું છે. હવામાન વિભાગે આ મામલે એલર્ટ જાહેર કર્યું છે. વિશેષજ્ઞો...

બોરવેલમાં પડી ગયેલા 6-વર્ષના છોકરાને 16 કલાકે સુખરૂપ બહાર કાઢવામાં સફળતા...

મુંબઈ - મહારાષ્ટ્રના પુણે જિલ્લાના આંબેગાવ તાલુકાના એક ગામમાં આજે એક બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. આ બાળક એક ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. એને બચાવવા માટે ભગીરથ પ્રયાસો...

મેંદરડામાં 5 ઇંચ, વેરાવળ, કોડીનાર અને માંગરોળમાં 4 ઇંચથી વધુ વરસાદ

ગાંધીનગર- ગુજરાતમાં વરસી રહેલા વરસાદે છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેનું જોર થોડું ઘટાડ્યું છે. રાજ્યના ૩૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા...

વરસાદી સરવૈયુંઃ કુલ 32 મોત, 4020 રેસ્ક્યૂ, રાજ્યનો કુલ વરસાદ 44...

ગાંધીનગર- મહેસૂલપ્રધાન કૌશિકભાઇ પટેલે આજે રાજ્યમાં થયેલ વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત-બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જે સત્વરે પૂર્ણ...

વરસાદઃ ૩,૪૭૯ લોકોનું સલામત સ્‍થળે સ્થળાંતર કરાયું, NDRF ની ૨૦ ટીમ...

ગાંધીનગર- રાહત નિયામક અને અધિક સચિવ મનોજ કોઠારીએ જણાવ્‍યું હતું કે, સૌરાષ્‍ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં પડેલા મૂશળધાર વરસાદના કારણે પૂરમાં ફસાયેલા અત્‍યાર સુધીમાં અંદાજે ૩,૪૭૯ લોકોનું સ્‍થાનિક વહીવટી તંત્ર...

ભારે વરસાદની આગાહીઃ નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ૧૫ ટીમને એલર્ટ

ગાંધીનગર- ગુજરાતમાં ૨૪ કલાક દરમિયાન વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ વરસી રહયો છે. જે માટે વાતાવરણમાં સર્જાયેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ આભારી છે...

આગામી ચોમાસાની તૈયારીમાં લાગ્યું તંત્ર, 15 મેથી કંટ્રોલ રુમ શરુ

ગાંધીનગર-આગામી ચોમાસાની તૈયારીઓને લઇને મુખ્ય સચીવની અધ્યક્ષતામાં તંત્ર કામે લાગી ગયું છે. મુખ્ય સચીવ ડૉ. જે.એન.સિંઘે તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ લશ્કરની ત્રણેય પાંખોના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ...