Home Tags Narendra Modi government

Tag: Narendra Modi government

અવિશ્વાસના પ્રસ્તાવ પર આજે મતદાનઃ બહુમતી સાથે જીતવાનો ભાજપને વિશ્વાસ

નવી દિલ્હી - નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) સરકાર તેની વિરુદ્ધના પહેલા અવિશ્વાસ પ્રસ્તાવનો આવતીકાલે સામનો કરશે. જોકે સરકારને વિશ્વાસ છે કે પોતે લોકસભામાં વિશ્વાસનો મત...

ખરીફ પાક માટે ટેકાના ભાવોમાં વધારાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, આ...

નવી દિલ્હી-2019ના સામાન્ય ચૂંટણીઓ આવે તે પહેલાં બજેટમાં કરાયેલી ઘોષણા પર અમલવારી કરતાં મોદી સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય જાહેર કર્યો છે.કેબિનેટની બેઠકમાં દેશના ખેડૂતોના હિતમાં નિર્ણય લેતાં ખરીફ...

ખાંડ ઉદ્યોગની મદદે મોદી સરકારઃ રુપિયા 8000 કરોડના પેકેજની જાહેરાત

નવી દિલ્હી- શેરડીના ખેડૂતો અને ખાંડ મિલોને રાહત આપતાં કેન્દ્ર સરકારે 8000 કરોડના પેકેજને મંજૂરી આપી છે. કેન્દ્રીય અનાજ પુરવઠા પ્રધાન રામવિલાસ પાસવાને કેબિનેટની બેઠકમાં લેવાયલ નિર્ણય અંગે જાણકારી...

મોદી સરકાર લાવી રહી છે ત્રણ કલ્યાણકારી યોજનાઓ… જાણો

નવી દિલ્હી- નરેન્દ્ર મોદી સરકારને સત્તામાં 4 વર્ષ પૂરા થયા છે, ત્યારે મોદી સરકાર મતદારોને રીઝવવા માટે મેગા હેલ્થ પ્રોટેક્શન પ્રોગ્રામ ‘મોદીકેર’ પછી એક વધુ દાવ રમવા જઈ રહી...

GDP વધ્યોઃ શું ઈકોનોમી રાઈટ ટ્રેક પર છે?

નોટબંધી અને જીએસટી જેવા મોદી સરકારના આકરા નિર્ણય પછી અર્થતંત્ર મંદીના ગર્તામાં ધકેલાયું હતું. પણ હવે ઈકોનોમી યોગ્ય ટ્રેક પર જઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે. કેમ કે નાણાકીય...

ભ્રષ્ટાચાર પર એક્શનથી વિપક્ષો એક થયા છેઃ PM મોદી

કટક- કેન્દ્રમાં મોદી સરકારના આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારનું રીપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના કટકમાં એક રેલીને...

મોદી સરકારના 4 વર્ષઃ 27 મેથી11 જૂન દરમ્યાન ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમો

અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની ભાજપા સરકારને તા. ૨૬ મે, ૨૦૧૮ના રોજ પોતાના કાર્યકાળના સિધ્ધિઓથી ઝળહળતા ૪ વર્ષ પૂર્ણ થયા છે. ૪ વર્ષના આ ટૂંકા સમયગાળામાં વડાપ્રધાન નરેન્દ્ર...

રાહુલ ગાંધીનો હૂમલોઃ PM મોદી જ ભ્રષ્ટાચારી અને અમિત શાહ હત્યાના...

નવી દિલ્હી- કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકાર પડી ગયા પછી પત્રકારો સાથે વાત કરતાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હૂમલો કર્યો હતો. રાહુલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર...

છેલ્લા છ મહિનામાં 22 લાખ નવી નોકરીઓ તૈયાર થઈ, મોદી સરકાર...

નવી દિલ્હીઃ રોજગાર મુદ્દે સતત ઘેરાઈ રહેલી મોદી સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. ગત છ મહિના દરમિયાન આશરે 22 લાખ નવી નોકરીઓ તૈયાર થઈ છે. આ જાણકારી ઈપીએફઓ...

એપ્રિલ 2018માં મનરેગા વેતનની 99% ચૂકવણી બાકી

નવી દિલ્હીઃ આ વર્ષે ઘણાં રાજ્યોમાં મનરેગામાં મજૂરી વધી નથી. આંકડાઓ દર્શાવી રહ્યાં છે કે દેશમાં માર્ચ-એપ્રિલમાં મનરેગા હેઠળ થયેલાં કામોના 85થી 99 ટકા મજૂરીના ચૂકવણાં બાકી છે. એપ્રિલમાં...

WAH BHAI WAH