Home Tags Murder

Tag: Murder

હત્યા-લૂંટફાટના અપરાધમાં બે ભારતીયોને સાઉદી અરબે આપી ફાંસી

ચંદીગઢ- સાઉદી અરબમાં બે ભારતીય નાગરિકોને હત્યાના ગુનામાં ફાંસી આપી હોવાની ભારતીય વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે. હોંશિયારપુરના સતવિન્દર કુમાર અને લુધિયાણાના હરજીતસિંહને એક અન્ય ભારતીય નાગરિકની હત્યા કરવાના...

દાદીએ પૌત્રીને ઉતારી મોતને ઘાટ, પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ખુલ્યું સત્ય

રાજકોટઃ ઘણીવાર આપણે લોકોને કહેતાં સાંભળ્યાં છે કે ભાઈ જમાનો બહુ ખરાબ છે, કોઈના પર વિશ્વાસ ન કરાય. આ પ્રકારની સમાજમાં ઘણીવાર સાંભળવા મળતી વાતો કદાચ ક્યારેક સાચી સાબિત...

વલસાડના ભીખુભાઈ પટેલની અમેરિકાની મોટેલમાં હત્યા; પોલીસે બે જણની ધરપકડ કરી

વલસાડ/સેવાના (અમેરિકા) - અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો છે. ગુજરાતના વલસાડ જિલ્લાના કલવાડાના મૂળ વતની ભીખુભાઈ પટેલ (60)ની અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના સેવાના શહેરના ઓગીચી રોડ પર આવેલી...

પૂર્વ આફ્રિકન દેશ માલીમાં જેહાદીઓનો આતંક, 115 લોકોની કરી હત્યા

બામાકોઃ પૂર્વ આફ્રિકન દેશ માલીમાં જેહાદીઓનો આતંક વધી ગયો છે. અહીયા સિવિલ વોર પોતાની હદ વટાવી ચૂક્યો છે. ત્યારે વધુ એક અરેરાટી ભરી ઘટના સામે આવી છે. મધ્ય માલીમાં...

પાકિસ્તાનઃ પ્રોફેસરે યોજી વિદ્યાર્થિનીઓ સહિત પાર્ટી તો ગેરઇસ્લામી કહી થઈ હત્યા

બહાવલપુરઃ પાકિસ્તાનનું બહાવલપુર ફરીથી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે. અહીંયા એક કોલેજના છાત્રએ પોતાના પ્રોફેસર ખાલિદ હમીદની ચપ્પાના ઘા મારી હત્યા કરી દીધી છે. છાત્રનું નામ ખતીબ હુસૈન છે....

અમેરિકાએ ખશોગી મામલે સાઉદી અરબ પર સવાલ ઉઠાવ્યા

વોશિંગ્ટનઃ ટ્રમ્પ પ્રશાસને ગત વર્ષે ઓક્ટોબરમાં પત્રકાર જમાલ ખશોગીની હત્યાનો ઉલ્લેખ કરતા વાર્ષિક માનવાધિકાર રિપોર્ટમાં સાઉદી અરબ પર પણ સવાલ ઉઠાવ્યો છે. વિદેશ વિભાગે વાર્ષિક માનવાધિકાર રિપોર્ટમાં કહ્યું કે વોશિંગ્ટન...

પૂર્વ બાહુબલી સાંસદ શાહબુદ્દીનના ભત્રીજાની ગોળી મારીને હત્યા

સીવાનઃ બિહારના સીવાન જિલ્લામાં રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ સાંસદ મહોમ્મદ શાહબુદ્દીનના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી જેનાથી અહીંયા હિંસક પ્રદર્શન શરુ થઈ ગયું. પોલીસ અધિક્ષક નવીનચંદ્ર ઝા...

ગુજરાતી વેપારીની અમેરિકામાં ગોળી મારી હત્યા કરાઈ

વડોદરાઃ વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં રહેતા અને મૂળ ગુજરાતના વડોદરાના વતની કૈલાસ બનાનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર કૈલાસ...

અંધશ્રદ્ધા કે ક્રૂરતાઃ યુવાને ગુમાવ્યો જીવ

તાપીઃ તાપીના કાટિસકુવા ગામે અંધશ્રદ્ધાના કારણે એક યુવકનું મોત થયું છે. કાટિસકૂવા ગામે રહેતા આ 35 વર્ષીય રાજુભાઈના વ્યક્તિ ભાઈબીજના દિવસે સાંજના સમયે દૂધ ભરવા માટે નજીકના ગામમાં ગયા...

આણંદના દંપતિ પર અમેરિકામાં ગોળીબાર, મહિલાનું મોત થયું

અમદાવાદ- અમેરિકામાં ગુજરાતી દંપતિ પર લૂંટના ઇરાદે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્ટોર બંધ કરીને રાત્રે ઘેર પરત ફરી રહેલાં ગુજરાતી દંપતિ પર એક અશ્વેત લૂંટારુએ ફાયરિંગ કર્યું...