Home Tags Mumbai

Tag: Mumbai

અડાલજની વાવમાં સર્જાશે સંગીત અને સ્મારકનો જાદૂ, સિદ્ધહસ્ત કલાકારો દ્વારા પ્રસ્તુતિ

અમદાવાદ: સંગીત સમારોહનો ઉપયોગ લોકો સમક્ષ સ્મારકોમાં  રજૂ કરવાની પરંપરા ચાલુ રાખીને બિરવા કુરેશીની સંસ્થા 25 નવેમ્બરના રોજ અડાલજની વાવ ખાતે વર્લ્ડ હેરિટેજ વીક 2018 પ્રસંગે આઠમા વોટર ફેસ્ટિવલની ...

ડાકોરના ઠાકોર સહિત 25 મંદિરમાં ઓનલાઈન દાન, આ બેંકે કરી વ્યવસ્થા

ડાકોર : ડાકોરના સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાયજી મંદિરના ભક્તોને દાન કરવાની ઓનલાઈન સુવિધા પૂરી પાડવા માટે એચડીએફસી બેંક લિમિટેડે શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ સાથે સહયોગ કર્યો છે.આજથી શરૂ કરીને ...

ઉદ્ધવ ઠાકરે સાથે મુંબઈના ડબ્બાવાળાઓ પણ અયોધ્યા જશે

મુંબઈ - ઉત્તર પ્રદેશના યાત્રાધામ અયોધ્યામાં રામ મંદિર બાંધવાની માગણી સાથે શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આવતી 25 નવેમ્બરે અયોધ્યામાં કૂચ કરી જવાના છે. એ કૂચને 'ચલો અયોધ્યા' નામ...

આણંદના દંપતિ પર અમેરિકામાં ગોળીબાર, મહિલાનું મોત થયું

અમદાવાદ- અમેરિકામાં ગુજરાતી દંપતિ પર લૂંટના ઇરાદે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્ટોર બંધ કરીને રાત્રે ઘેર પરત ફરી રહેલાં ગુજરાતી દંપતિ પર એક અશ્વેત લૂંટારુએ ફાયરિંગ કર્યું...

RIL 3,000 કરોડના નવા રોકાણ સાથે અહીં વિકસાવશે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

ભૂવનેશ્વરઃ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓરિસ્સામાં રૂ.3,000 કરોડનું નવું રોકાણ કરશે, એમ તેના ચેરમેન મૂકેશ અંબાણીએ સોમવારે જાહેરાત કરી હતી. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રાજ્યમાં સૌથી મોટા રોકાણકારોમાંથી એક તરીકે ઉભરી આવી છે...

લાભપાંચમથી સીએમ રુપાણીએ શરુ કર્યું કામકાજ, બિનખેતી સહિતનું પહેલું કામ કચ્છ...

ગાંધીનગર- દીપાવલિ પર્વની જાહેર રજાઓ બાદ લાભપંચમીએ કામકાજ શરુ કરતાં મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પ્રથમ દિવસે કચ્છ જિલ્લાની અછત પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. તેમણે  વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કચ્છ...

સિનેમા, સરકાર, સનસનાટી, સત્ય અને સનાતન સમસ્યા

સનાતન સમસ્યાની વાત પહેલાં. સનાતન સમસ્યા એ છે કે રાજા પ્રજાને મદદ ના કરે તો પણ મુશ્કેલી, કરે તો પણ મુશ્કેલી. શાસક સમસ્યામાં વહારે ના આવે ત્યારે પ્રજાની મુશ્કેલી...

શેરબજારમાં મુહૂર્તઃ નવા આશાવાદ સાથે ભાવિ ચાલ નક્કી કરશે

શેરબજારમાં બુધવારે 7 નવેમ્બરને દિવાળીના સપરમાં દિવસે વિક્રમ સંવત 2075ના નવા વર્ષના મુહૂર્તના ટ્રેડિંગ થયા, ખુબ જ ઉત્સાહજનક વાતાવરણ અને નવા આશાવાદના માહોલમાં મુહૂર્તના (સોદા)ટ્રેડિંગ થયા, નેગેટિવ ફેકટર હવે...

મુંબઈમાં મેટ્રો સ્ટેશન ખાતે બોમ્બની ખોટી બૂમ પાડી; પોલીસે બે જણની...

મુંબઈ - અહીંના અંધેરી મેટ્રો સ્ટેશન ખાતે મસ્તીને ખાતર 'બોમ્બ', 'બોમ્બ'ની બૂમો પાડનાર બે જણને પોલીસે પકડીને જેલમાં પૂરી દીધા હતા. આ ઘટના બેસતા વર્ષના દિવસે બની હતી. પકડાયેલા બંને...

WAH BHAI WAH