Home Tags Mumbai police

Tag: Mumbai police

ખતરનાક છે ‘કિકી ચેલેન્જ’, એનાથી દૂર રહેજો…

પહેલા 'આઈસ બકેટ ચેલેન્જ' આવી, પછી 'મેનીક્વીન' આવી અને હવે ઈન્ટરનેટ પર એક નવી ચેલેન્જે ત્રાસ ફેલાવ્યો છે. આ છે 'કિકી ડાન્સ ચેલેન્જ'. યુવાનોને આ ચેલેન્જે ઘેલું લગાડ્યું છે....

મુંબઈમાં ટેક્સીમાં મહિલા પત્રકારની મારપીટ કરનાર મહિલા પેસેન્જર પર ઉબરે પ્રતિબંધ...

મુંબઈ - ગયા સોમવારે અહીં ખાનગી કેબ કંપની ઉબરની એક કેબમાં સફર કરતી વખતે એક મહિલા પત્રકારની મારપીટ કરવાનો જેની પર આરોપ મૂકાયો છે તે એક મહિલા પ્રવાસીને ઉબરની...

ગર્લફ્રેન્ડની મારપીટ કરનાર બોલીવૂડ એક્ટર અરમાન કોહલીને પોલીસે પકડ્યો

મુંબઈ - 'બિગ બોસ' ટીવી શોના ભૂતપૂર્વ સ્પર્ધક, ફિલ્મ એક્ટર અરમાન કોહલી આખરે પોલીસના હાથમાં ઝડપાઈ ગયો છે. લિવ-ઈન ગર્લફ્રેન્ડ નીરુ રંધાવાની મારપીટ કરવાનો અરમાન કોહલી પર આરોપ છે. અરમાને...

‘મુંબઈ પોલીસ મારો પીછો કરે છે’: કોંગ્રેસ શહેર એકમના પ્રમુખ નિરુપમનો...

મુંબઈ - વિપક્ષ કોંગ્રેસના મુંબઈ એકમના પ્રમુખ સંજય નિરુપમે આજે એવો આરોપ મૂક્યો છે કે મુંબઈ પોલીસ કોઈ પણ કારણ વગર પોતાનો પીછો કરે છે. નિરુપમનું કહેવું છે કે અંધેરી...

લિવ-ઈન પાર્ટનરની મારપીટ કરવા બદલ બોલીવૂડ એક્ટર અરમાન કોહલી સામે પોલીસ...

મુંબઈ - બોલીવૂડ એક્ટર અરમાન કોહલી સામે સાંતાક્રુઝ (મુંબઈ) પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે. પોતાની ગર્લફ્રેન્ડની મારપીટ કર્યાનો અરમાન કોહલી પર આરોપ છે. મારપીટનો ભોગ બનેલી યુવતી નીરુ રંધાવા છે....

મુંબઈ સિનિયર પોલીસ અધિકારી હિમાંશુ રોયે કેન્સરથી કંટાળીને આત્મહત્યા કરી

મુંબઈ - શહેરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડના ભૂતપૂર્વ વડા હિમાંશુ રોયે આજે આત્મહત્યાને પોતાના જીવનનો અંત લાવી દીધો છે. એ 54 વર્ષના હતા. રોયે દક્ષિણ...

પત્રકારની ફરિયાદને પગલે મુંબઈ પોલીસે કપિલ શર્મા સામે ગુનો નોંધ્યો

મુંબઈ - એક્ટર અને કોમેડિયન કપિલ શર્મા ફરી વાર મુસીબતમાં મૂકાય એવી શક્યતા છે. કપિલે ટ્વિટર પર અમુક અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો એને કારણે એનું નામ પોલીસના ચોપડે નોંધાયું છે. એક...

મુંબઈની નાયર હોસ્પિટલમાં MRI મશીનમાં ખેંચાઈ જવાથી યુવકનું મૃત્યુ

મુંબઈ - અત્રે મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં આવેલી રાજ્ય સરકાર હસ્તકની નાયર હોસ્પિટલમાં બનેલા એક વિચિત્ર બનાવમાં, વિશાળ કદના એક મેગ્નેટિક રીઝોનન્સ ઈમેજિંગ (એમઆરઆઈ) મશીનમાં ફસાઈ જવાથી 32 વર્ષના ગુજરાતી-કચ્છી...

ટ્રાફિક નિયમનું પાલન આ બિલાડી પાસેથી શીખો: મુંબઈ ટ્રાફિક પોલીસની નાગરિકોને...

મુંબઈ - મહાનગરની પોલીસ સોશિયલ મિડિયા પર હંમેશાં સક્રિય રહે છે. મુંબઈગરાંઓ એનાથી વાકેફ છે. આ માધ્યમ દ્વારા પોલીસ તંત્ર નાગરિકોમાં અનેક મુદ્દે જાગૃતિ લાવવાનો પ્રયત્ન પણ કરે છે. મુંબઈ...