Home Tags Mumbai High Court

Tag: Mumbai High Court

મહારાષ્ટ્રમાં ગણપતિ વિસર્જન વેળા ડીજે-ડોલ્બી સિસ્ટમના ઉપયોગ પરનો પ્રતિબંધ યથાવત્

મુંબઈ - મહારાષ્ટ્રમાં ગણપતિ વિસર્જનના સરઘસ વખતે ડિસ્ક જોકી (ડીજે) અને ડોલ્બી સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને મુંબઈ હાઈકોર્ટે માન્ય રાખ્યો છે. આ પ્રતિબંધને હટાવી દેવાની...

મા-બાપની ફેવરમાં મુંબઈ હાઈકોર્ટે આપ્યો ચુકાદો!

ઘરડાં મા-બાપ પોતાની દેખભાળ ન રાખનાર અથવા હેરાન કરનાર પુત્રને અગાઉ ગિફ્ટમાં આપેલી પોતાની પ્રોપર્ટી પાછી લઈ શકે છે, એવો મુંબઈ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. ન્યાયમૂર્તિઓ રણજીત મોરે અને...

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે ગોદરેજ ગ્રુપને વાંધો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સામે ગોદરેજ ગ્રુપ અદાલતમાં ગયું છે.   મુંબઈ અને અમદાવાદ વચ્ચેના સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે મુંબઈના ઉપનગર વિક્રોલીમાં જે...

પાંચ રૂપિયાની પોપકોર્નનાં 250 રૂપિયા લેતા મલ્ટિપ્લેક્સીસથી મુંબઈ હાઈકોર્ટ નારાજ

મુંબઈ - મહારાષ્ટ્ર સરકારને આજે મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશોએ બરાબરની આડે હાથ લીધી હતી. કોર્ટે સવાલ કર્યો કે, મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં સાવ પાંચ રૂપિયાની કિંમતની પોપકોર્ન 250 રૂપિયામાં કેમ વેચવામાં આવે...

પ્લાસ્ટિક પરના પ્રતિબંધને મુંબઈ હાઈકોર્ટમાં પડકારાયો

મુંબઈ - મહારાષ્ટ્ર રાજ્યભરમાં પ્લાસ્ટિકના ઉત્પાદકો તથા વિક્રેતાઓના સંગઠને પ્લાસ્ટિકની થેલીઓ તથા પ્લાસ્ટિકની અન્ય ચીજવસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા રાજ્ય સરકારના નોટિફિકેશનને મુંબઈ હાઈકોર્ટમાં પડકાર્યું છે. પ્લાસ્ટિક ઉત્પાદકોએ પ્લાસ્ટિક પ્રતિબંધ...

સેનિટરી નેપ્કિન્સની કિંમત ઘટાડોઃ મુંબઈ હાઈકોર્ટનો સરકારને આદેશ

મુંબઈ - સ્ત્રીઓને માસિક સ્ત્રાવ (પીરિયડ) વખતે આરોગ્ય સ્વચ્છતાનું ધ્યાન રાખવું પડે છે. મહિલાઓની આ સમસ્યાને દૂર કરવા બજારમાં ઉપલબ્ધ છે સેનિટરી નેપકિન્સ અથવા સેનિટરી પેડ્સ, પરંતુ આવા પેડ્સની...

મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓની હડતાળ સમાપ્ત

મુંબઈ- બોમ્બે હાઈકોર્ટની આકરી ટીકા પછી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(એમએસઆરટીસી)ની પાંચ દિવસથી ચાલી રહેલી હડતાળ સમાપ્ત થઈ ગઈ છે. હાઈકોર્ટે શુક્રવારે જ આ હડતાળને ગેરકાયેદ જાહેર કરતાં તેને...

રહેણાક વિસ્તારોમાં ફટાકડાના વેચાણ પર મુંબઈ હાઈકોર્ટનો પ્રતિબંધ

મુંબઈ - સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં દિવાળી તહેવારમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યાના એક દિવસ બાદ, આજે મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો છે કે રાજ્યના પાટનગર મુંબઈના...

WAH BHAI WAH