Tag: Mouni Roy
ગોલ્ડઃ ચોવીસ કૅરેટનો સ્પૉર્ટસ ડ્રામા…
ફિલ્મઃ ગોલ્ડ
કલાકારોઃ અક્ષયકુમાર, કુણાલ કપૂર, અમીત સઢ, મૌનિ રૉય, વીનિત કુમારસિંહ
ડાયરેક્ટરઃ રીમા કાગતી
અવધિઃ આશરે અઢી કલાક
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★★1/2
ફિલ્મ ઓપન થાય છે 1936ના બર્લિનમાં. ઑલિમ્પિક્સની હોકી ફાઈનલ...