Home Tags Monsoon

Tag: Monsoon

ઉમરપાડામાં 12 ઇંચ, કુલ 92 તાલુકામાં મેઘમહેર, જાણો રાજ્યમાં વરસાદની સ્થિતિ

ગાંધીનગરઃ રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર સહિત દક્ષિણ અને ઉતર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. રાજ્યના ૯૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. આ...

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, નેશનલ હાઈવે પર ભરાયા પાણી

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે મોડી રાતથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હિંમતનગરમાં પાંચ અને તલોદમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદના પગલે શહેરના માર્ગો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી...

અમદાવાદમાં વરસાદી માહોલ

અમદાવાદઃ શહેરમાં ગત રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે રાત્રે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સવારે વરસાદે થોડો વિરામ લીધા બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો....

રાજયના ૮૪ તાલુકાઓમાં વરસાદ,દાંતા સહિત કેટલાક વિસ્તારમાં પાંચ ઈંચથી વધુ વરસાદ

ગાંધીનગર: રાજ્યમાં વરસાદી માહોલ સાર્વત્રિક જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઉતર અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ૧૪૬ મી.મી. એટલે...

અમદાવાદમાં મેઘરાજાની પધરામણી, 24 કલાકમાં 1 ઈંચ વરસાદ

અમદાવાદ-છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા અમદાવાદીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે અને મેઘરાજાએ અમદાવાદના આંગણે પધરામણી કરી છે. મધ્ય ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુરુવારથી...

દાહોદમાં મેઘમહેર, જિલ્લાના ડેમોની સપાટી વધી

દાહોદઃ રાજ્યના 140 જેટલા તાલુકાઓમાં મેઘમહેર છે. ક્યાંક ધીમીધારે વરસાદ છે તો ક્યાંક બારે મેઘ ખાંગા થયા છે અને કંઈક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર...

સીએમ રુપાણીએ એરફોર્સ હેલિકોપ્ટરથી ગીર-સોમનાથનું નિરીક્ષણ કરી સૂચનાઓ આપી

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને ગીર સોમનાથમાં તો બારે મેઘ ખાંગા થયા છે. રાજ્યમાં હજી ત્રણ દિવસ ભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી...

ગીરસોમનાથમાં આકાશી આફત, 128 ગામડાઓમાં વીજળી ગુલ

ગીરસોમનાથઃ ગીરસોમનાથ જિલ્લામાં આકાશી આફત વરસી છે. ગીરસોમનાથ જિલ્લાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. ઉના તાલુકામાં ગઈકાલે મોડી રાતથી ફરીથી વરસાદ શરૂ થયો છે. ઉના તાલુકાના અનેક ગામો...

ગીરસોમનાથ જળબંબાકાર, ઊના 10 અને ગીરગઢડામાં 12 ઈંચ વરસાદ

અમદાવાદઃ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 20 તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો છે. આજે સવારના 8 વાગ્યાથી બપોરના...

સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ભાવનગરના જેસરમાં 2 કલાકમાં 7 ઈંચ વરસાદ, હિરણ-2 ખોલાયો

જૂનાગઢઃ દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કર્યા બાદ મેઘરાજા હવે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાવી રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ...