Home Tags Monsoon 2019

Tag: Monsoon 2019

આનંદોઃ ગુજરાતમાં 24 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે,બહુ મોડું નહીં થાય

અમદાવાદ- ગત વર્ષના ઓછા વરસાદપાણીથી પીડાઈ રહેલાં રાજ્ય માટે આ સાલ સારું ચોમાસુ અત્યંત જરુરી બની ગયું છે.ત્યારે હવામાનવિભાગે ગુજરાત માટે આનંદના સમાચાર આપ્યાં છે.ગત દિવસોમાં આવેલાં સીવિયર સાયક્લોન...

સૌરાષ્ટ્ર-કચ્છમાં વિરામ, થરાદમાં 3 ઈંચ વરસાદ, જાણો રાજ્યમાં વરસાદની સ્થિતિ

ગાંધીનગર- રાજ્યમાં છેલ્લાં ચોવીસ કલાકમાં મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સૌથી વધુ ૬૮ મી.મી. એટલે કે ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે....

ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ સાથે રાજ્યના 95 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

ગાંધીનગર- રાજ્યમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે, અને છેલ્લા 3 દિવસની રાજ્યભરમાં મેઘ મહેર છવાતા ગરમીમાંથી આંશીક રાહત મળી છે. તો બીજી તરફ મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતાં...

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘ મહેર, ખેડૂતોમાં ખુશીની લહેર

અમદાવાદઃ રાજ્યભરમાં મેઘરાજાની મહેર વરસી રહી છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગીર પંથકમાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં પૂર આવ્યા છે. અમદાવાદમાં કડાકા...

ખુશખબરઃ ચોમાસું ફરી સક્રિય થયું છે; ત્રણેક દિવસમાં મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરશે

મુંબઈ - ચક્રવાતી વાવાઝોડા 'વાયુ'ને કારણે રખડી પડેલું નૈઋત્યનું ચોમાસું ફરી સક્રિય થયું છે અને આગામી ત્રણેક દિવસમાં મહારાષ્ટ્રના કોકણ વિસ્તારમાંથી રાજ્યમાં પ્રવેશ કરશે. ભારતીય હવામાન વિભાગે આવી આગાહી કરી...

વાયુ કચ્છના દરિયાકાંઠા તરફ, ભારે પવન સાથે વરસાદની આગાહી

અમદાવાદ- વાયુ વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે આજે રાતે ટકરાશે, જો કે વાવાઝોડુ ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, જેથી કચ્છ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવશે. એટલે કે હવે વાવાઝોડાની...

વાયુને પગલે રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, 28 તાલુકામાં નોંધનીય વરસાદ

અમદાવાદ- રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસરને કારણે વરસાદી માહોલ જામ્યો છે, આજે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા...

‘વાયુ’ વાવાઝોડાથી દેશભરના ચોમાસા પર ભય, વાદળો વિખરાવાની ભીતિ

નવી દિલ્હી- ભારતમાં હવામાન વિજ્ઞાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન વાયુની ચેતવણી જાહેર કરી દીધી છે. વાયુ વાવાઝોડુ 13 જૂને બપોરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે. અરબ સાગરમાં ડિપ્રેશનની સ્થિતિ...

મુંબઈ, થાણેમાં રાતે જ વીજળીના કડકાભડાકા સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ

મુંબઈ - મેઘરાજાની સવારી આવી રહી છે. મુંબઈ મહાનગરમાં ચોમાસાનાં આગમનમાં વિલંબ થયો છે, પણ આજે મોડી રાતે મુંબઈ તથા પડોશના નવી મુંબઈસ, થાણે, પાલઘર જિલ્લાઓમાં વીજળીના કડાકાભડાકા, ચમકારા...

આયો રે આયો, કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, હવે આગળ વધવાની રાહ…

કેરળઃ દેશના મોટાભાગમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે ત્યાં દેશવાસીઓને રાહત થાય અને સરકારના શ્વાસ હેઠાં બેસે તેવા ખુશખબર મળ્યાં છે. કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. આમ...