Home Tags Mojo’s Bistro

Tag: Mojo’s Bistro

મુંબઈમાં 14 જણનો ભોગ લેનાર રેસ્ટોરન્ટ અગ્નિકાંડના હોટેલમાલિક બંધુઓની ધરપકડ

મુંબઈ - લોઅર પરેલ ઉપનગરમાં આવેલા કમલા મિલ્સ કમ્પાઉન્ડની ઈમારતની '1-Above' રેસ્ટોરન્ટ-પબમાં ગઈ 29 ડિસેમ્બરે લાગેલી ભીષણ આગમાં માર્યા ગયેલા 14 જણની દુર્ઘટનામાં આરોપી જાહેર કરાયેલા, પણ ફરાર થઈ...

કમલા મિલ્સ અગ્નિકાંડના આરોપીઓને સંતાડવા બદલ હોટેલમાલિકની ધરપકડ

મુંબઈ - જ્યાં ગયા વર્ષની 29 ડિસેમ્બરે લાગેલી ભયાનક આગને કારણે 14 જણનાં મરણ નિપજ્યા હતા તે 1-Above હોટેલના માલિકો તથા કેસના આરોપીઓને સંતાડવા બદલ પોલીસે જુહૂ વિસ્તારની એક...