Home Tags Modi Government

Tag: Modi Government

‘મોદી-રાજમાં મુસ્લિમોની દુર્દશા છે’: ઈમામ બુખારીએ રાહુલ ગાંધીને લેખિતમાં જણાવ્યું

નવી દિલ્હી - અત્રેની જામા મસ્જિદના ઈમામ બુખારીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે દેશમાં વસતા 25 કરોડ મુસ્લિમો પર (કથિતપણે) થઈ રહેલા અત્યાચારો...

સ્વિસ બેન્કનો દાવો: મોદીરાજમાં 80 ટકા ઘટ્યું ભારતીયોનું બ્લેકમની

નવી દિલ્હી- સ્વિસ બેન્કમાં ભારતીયોના જમા રુપિયામાં 50 ટકાથી વધુનો વધારો થવાને લઈને સ્વિસ બેન્કે સ્પષ્ટતા જાહેર કરી છે. સ્વિસ બેન્ક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બેન્કમાં જમા કરવામાં...

GST ઘટાડોઃ સસ્તી બની રાખડી, ફ્રીજ, એસી સહિત કુલ 88 વસ્તુ,...

નવી દિલ્હીઃ સામાન્ય લોકો અને વેપારી વર્ગને રાહત આપતાં કેટલાક નિર્ણય લેવાયાં હતાં. નાણાંપ્રધાન પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 28મી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. સેનિટરી નેપકિનને GST...

અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે મોદી સરકારની જાળમાં ફસાઈ ગયો વિપક્ષ?

નવી દિલ્હી- કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ TDP દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને લોકસભા અધ્યક્ષ દ્વારા મંજૂર કરાયા બાદ આજે ચર્ચા અને મતદાન કરવામાં આવશે. સરકાર વિરુદ્ધ મતદાન કરવા...

મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ: મતદાનના એક દિવસ પહેલા TDPમાં બળવો

નવી દિલ્હી- કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવનારી તેલુગુ દેશમ પાર્ટીમાં (TDP) હવે ‘સબ સલામત’ નથી જણાઈ રહ્યું. સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તના મતદાનના એક દિવસ અગાઉ TDP...

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ, જોકે બહુમતીનું ગણિત મોદી સરકારના પક્ષમાં

નવી દિલ્હી- સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ નરેન્દ્ર મોદી સરકાર સામે ટીડીપી દ્વારા લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તને ચર્ચા અને મતદાન માટે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સ્વીકારી લીધી છે....

નરેન્દ્ર મોદીએ જેની ટીકા કરી તે સિન્ડિકેટ છે શું?

પૂર્વ ભારતમાં ભાજપે ફતેહ કરી છે, પણ પૂર્વમાં આવેલું પશ્ચિમ બંગ હજી જીતવાનું બાકી છે અને પૂરી તાકાત ત્યાં લગાવી દેવામાં આવી છે. ભાજપ ત્યાં કોંગ્રેસ અને ડાબેરીઓને પાછળ...

11 કરોડ ‘આયુષ્યમાન કાર્ડ’થી ઘર-ઘર પહોંચશે મોદી સરકાર, ગામડાઓને પ્રાથમિકતા

નવી દિલ્હી- આયુષ્યમાન ભારત યોજનાને સફળ બનાવવા અને ઘર-ઘર સુધી પહોંચાડવા મોદી સરકાર ઉત્સાહથી કામ કરી રહી છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર 11 કરોડ જેટલા ‘ફેમિલી કાર્ડ્સ’ છપાવી...

સમય પહેલાં યોજાશે લોકસભા ચૂંટણી? તો ચોમાસુ સત્ર મોદી સરકારનું છેલ્લું...

નવી દિલ્હી- સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈ બુધવારથી શરુ થઈ રહ્યું છે. અન્ય ઘણા કારણો ઉપરાંત આ સત્ર એટલા માટે પણ મહત્વનું છે કારણકે આ સત્ર લોકસભાની ચૂંટણી પહેલાં...

PM મોદીએ ભવ્ય વારસાના ‘ધરોહર ભવન’ને ખુલ્લું મૂક્યું, 1.5 લાખ પુસ્તકોની...

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીના તિલક માર્ગ ખાતે ભારતના પુરાતત્વીય સર્વેક્ષણ (એએસઆઈ)ના નવા મુખ્યાલયની ઈમારત ‘ધરોહર ભવન’નું ઉદઘાટન કર્યું. હતું. આ પ્રસંગે તેમણે ભારતના પુરાતત્વીય સર્વેક્ષણેમાં...

WAH BHAI WAH