Home Tags MLA

Tag: MLA

ગાંધીનગર કલ્ચર ફોરમ નવરાત્રિ

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિમાં ત્રીજા નોરતે ગાંધીનગરના ધારાસભ્યો ડૉ. સી.જે.ચાવડા અને શંભુજી ઠાકોરે ઉપસ્થિત રહીને માતાજીની આરતી ઉતારી હતી. ગાંધીનગરના કોર્પોરેટર જીતુભાઈ રાયકા અને ગાંધીનગરની સ્વૈચ્છિક, સામાજિક, સાંસ્કૃતિક અને...

ગુજરાતમાંથી પરપ્રાંતિયોની હિજરતઃ રૂપાણી, અલ્પેશ સામે બિહારમાં કેસ…

ગુજરાતમાં પરપ્રાંતિય લોકો પર કરાયેલા હુમલાઓના મામલે નવો વળાંક આવ્યો છે. બિહારથી ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય મજૂરો પર કરાયેલા હુમલા સામે બિહારના પટનાની કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. આ કેસ...

આંધ્ર પ્રદેશમાં વિધાનસભ્ય, ભૂતપૂર્વ વિધાનસભ્યની નક્સલવાદીઓએ હત્યા કરી

હૈદરાબાદ - આંધ્ર પ્રદેશના વિશાખાપટનમના વિધાનસભ્ય કિદારી સર્વેશ્વરા રાવ અને આ જ મતવિસ્તારના ભૂતપૂર્વ વિધાનસભ્ય સિવેરી સોમાને આજે નક્સલવાદીઓએ ઠાર કર્યા હતા. આ બંને નેતા શાસક તેલુગુ દેસમ પાર્ટીના હતા....

શાસક અને વિપક્ષનો એકસૂર, ધારાસભ્યોના પગારમાં વધારો મંજૂર

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સભ્યો, વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, પ્રધાનો, વિરોધપક્ષના નેતાઓ સહિતના પદાધિકારીઓના પગાર – ભથ્થા સુધારા વિધેયકને સર્વાનુમતે મંજૂરી મળતા હવેથી ધારાસભ્યોને સરકારના નાયબ સચિવ કક્ષાના વર્ગ-૧ના અધિકારીને સમકક્ષ મૂળ પગાર...

અલ્પેશ ઠાકોરની અટકાયત બાદ જામીન પર છૂટકારો, 2017ના કેસ હેઠળ કાર્યવાહી

અમદાવાદ- વડગામના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અમદાવાદમાં સોલા પોલિસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જોકે અલ્પેશને જામીન પણ મળી ગયાં છે. 2017માં ખેડૂત વિરોધના એક કાર્યક્રમ દરમિયાન દૂધ ઢોળવાના એક કેસમાં...

મહિલાઓનું અપમાનઃ મુંબઈમાં ભાજપના વિધાનસભ્ય રામ કદમને મહિલા પંચનું સમન્સ

મુંબઈ - મહિલાઓ વિશે અપમાનજનક વિધાન કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઘાટકોપર ખાતેના વિધાનસભ્ય રામ કદમ સામે વિરોધનો વંટોળ ફૂંકાયો છે. મહારાષ્ટ્ર રાજ્ય મહિલા પંચે કદમને નોટિસ મોકલી છે...

ધારાસભ્યોના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના વડપણ હેઠળ ધારાસભ્યોના સંસદીય પ્રતિનિધિમંડળે  તારીખ ૨૫ થી ૨૭ જુલાઇ,૨૦૧૮ દરમ્યાન નવી દિલ્હીની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે સંસદીય કાર્યવાહીના અભ્યાસ અર્થેલોકસભા અને રાજ્યસભાની પણ મુલાકાત લીધી હતી. લોકસભાની મુલાકાત દરમિયાન તેમણે પ્રશ્નકાળની કાર્યવાહી નિહાળી લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સુમિત્રા મહાજને સંસદીય પ્રતિનિધિ મંડળને લોકસભાના નિયમો અને સભાગૃહની કાર્યપ્રણાલીનીટૂંકી માહિતી પૂરી પાડી હતી, ત્યારબાદ પ્રતિનિધિ મંડળેરાજ્યસભાની મુલાકાત લઈ જીવંત કાર્યવાહી નિહાળી હતી. ગુજરાતનાપ્રતિનિધિ મંડળે ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુ સાથે શુભેચ્છા મુલાકાત  કરી હતી. જેમાં વેંકૈયા નાયડુએસંસદીય પ્રતિનિધિ મંડળને રાજયસભાના નિયમો અને સભાગૃહની કાર્યપ્રણાલીની ટૂંકી માહિતી પૂરી પાડી હતી. ગુજરાત વિધાનસભાના આ સંસદીય પ્રતિનિધિ મંડળમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત વિધાનસભાના સભ્ય માલતીબેન મહેશ્વરી,અરવિંદભાઇ પટેલ, કનુભાઇ પટેલ, જગદીશભાઇ પંચાલ, મહેશકુમાર રાવલ, રમણભાઇ પટેલ, નરેશભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, ઇમરાનભાઇ ખેડાવાલા સહિતના લોકો જોડાયા હતા. તો આ  સાથે જ ગુજરાત વિધાનસભા સચિવાલયના સચિવ ડી.એમ.પટેલ, માન.અધ્યક્ષના અંગત સચિવ નૈમેષ દવે, અધિક અંગતસચિવ એન.એલ.વણકર, નાયબ સચિવ ચેતન પંડયા  તથા શાખા અધિકારી પ્રવિણ પ્રજાપતિ જોડાયા હતા.

ધારાસભ્ય કાંધલ જાડેજાને પોલિસનું તેડું, હાજર નહીં થાય તો ધરપકડની શક્યતા

રાજકોટ- કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને એલસીબી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. જો કાંધલ આવતીકાલ સુધીમાં હાજર નહીં થાય તો ધરપકડ પણ થઇ શકે છે. પોલિસ કાંધલની જેતપુરમાં ખંડણી માગવાના મામલે...

ઉન્નાવ ગેંગરેપ કેસના આરોપી BJP વિધાનસભ્ય સેંગરની ધરપકડ

લખનઉ - છેલ્લા અમુક દિવસોથી ભારે ઉહાપોહ જગાવનાર ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બનેલા ગેંગરેપ કેસના આરોપી, શાસક ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય કુલદીપ સિંહ સેંગરની સીબીઆઈ અમલદારોએ આજે વહેલી સવારે લખનઉમાંથી...

WAH BHAI WAH