Home Tags Minister R C Faldu

Tag: Minister R C Faldu

શ્રીમ્પ ફાર્મિગ માટે થયાં MOU, ચૈન્નઈની સંસ્થા ગુજરાતના મત્સ્યોદ્યોગને વધારશે

ગાંધીનગર-રાજ્યના મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવાના ભાગરુપે નવસારીના બ્રેકિશ વોટર ફીશ ફાર્મના 5 હેક્ટર વિસ્તારમાં ક્રેબ, મીલ્ક ફીશ, સીબાસ પ્રજાતિના મત્સ્ય બીજ ઉછેર તથા સંશોધનની કામગીરી હાથ ધરવાનું આયોજન થયું...

રોડ સેફ્ટી ઓથોરિટીની પ્રથમ બેઠક, ગત વર્ષે 12.7 ટકા અકસ્માત ઘટાડો...

ગાંધીનગર- ગુજરાતના વાહન વ્યવહારપ્રધાન આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી કાઉન્સિલ અને ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી ઓથોરિટીની પહેલી બેઠક મળી હતી.ગત વિધાનસભા સત્રમાં આ ઓથોરિટીની રચના માટે...

મગફળી કાંડઃ કૃષિપ્રધાન ફળદુએ નાફેડને ખખડાવ્યું

ગાંધીનગર- મગફળી સળગી જવાની ઘટનાઓ અંગે નાફેડ દ્વારા થયેલાં દોષારોપણો સંદર્ભે કૃષિપ્રધાન આર સી ફળદુએ નાફેડને ખખડાવી નાંખ્યું છે. નાફેડને લખેલાં એક પત્રમાં તેમણે જણાવ્યું છે કે ખરીદી વ્યવસ્થાપનમાં...

એસટી નિગમની કોર્પોરેટ ઓફિસ શરુ, ST બસ ભાડે મેળવવી બની આસાન

અમદાવાદ- શહેરના રાણીપમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, વાહન વ્યવહારપ્રધાન આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં એસટી નિગમની કોર્પોરેટ ઓફિસનો શુભારંભ કરાવ્યો હતો.ગુજરાત રાજ્યની એસ.ટી. નિગમની કોર્પોરેટ ઓફિસ દ્વારા નિગમની કેટલીક...

કોંગ્રેસે કર્ણાટક અને પંજાબ જેવા કોંગી શાસિત રાજયોમાં આંદોલન કરવું જોઇએઃ...

ગાંધીનગર- કૃષિપ્રધાન આર.સી.ફળદુએ વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજયમાં ખેડૂતોના નામે ચલાવાઇ રહેલા આંદોલન અને માર્ગો પર દૂધ ઢોળી દેવા, શાકભાજી ફેંકવા જેવી ઘટનાઓની આકરી આલોચના કરી છે. ગુજરાતમાં મુખ્‍યપ્રધાન વિજય...

આગ અને પાણી બંનેનો અહીં છે જોરદાર ખતરો, તંત્ર જાગે તેવી...

મોડાસા- ખેડૂતોની આકરી મહેનતના પરિણામે ઉપજતો પાક વેડફાય, પછી ભલે તે કોઇપણ કરે, ચલાવી લેવું સમજદારીનું કામ નથી. જોકે આ વાત સરકારી તંત્ર વહેલાસર સમજે તો કંઇ નીપજે. વાત...

ગોંડલમાં યોજાઇ ગઇ સરકાર અને સોમાની ખાસ બેઠક, જાણો નિર્ણય

રાજકોટ- ગોડાઉનોમાં સળગી જતી મગફળીની ઘટનાઓ વચ્ચે ઓઇલમીલર્સ અને સરકાર વચ્ચે ગોંડલમાં એક મહત્ત્વની બેઠક યોજાઇ ગઇ. આ બેઠકમાં કૃષિપ્રધાન  આર સી ફળદુ અને જયેશ રાદડીયા તેમ જ નાફેડના...

ખેડા અને છોટાઉદેપુરમાં મગફળીનો પાક નોટીફાઇડ ન હોવાથી દાવાઓ નહીં ચૂકવાય

ગાંધીનગર-વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, અમરેલી જિલ્લામાં ૨૦૧૬માં રૂ.૧.૮૯ કરોડ પાકવીમા પ્રિમિયમ પેટે વિમા કંપનીને ચૂકવવામાં આવ્યા તેમાં ભારત સરકાર ૫૦ ટકા રાજ્યના ખેડૂતો ૨...

જૂનાં વાહનો ફરતાં અટકાવવા કાયદો લાવશે સરકાર, 1 લાખના દંડની જોગવાઇ

ગાંધીનગર- ૧૪મી વિધાનસભાના પ્રથમ જ દિવસે વિધાનસભા ગૃહમાં ગુજરાત માર્ગ સુરક્ષા સત્તામંડળ વિધેયક - ૨૦૧૮ વિના વિરોધે પસાર થયું હતું. આ વિધેયકને રજૂ કરતા વાહનવ્યવહારપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે,...

WAH BHAI WAH