Home Tags Milk

Tag: Milk

દૂધનું ફોર્ટિફિકેશનઃ વિટામીન A અને Dની સમસ્યા નિવારી શકે છે….

આણંદઃ આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી) ખાતે ‘સસ્ટેનિંગ એફર્ટ્સ ઑફ મિલ્ક ફોર્ટિફિકેશન ઇન ઇન્ડિયા’ પર એક કાર્યશાળા યોજાઈ ગઈ. દૂધના ફોર્ટિફિકેશન માટેના આ વિશેષ કાર્યક્રમનું ઉદઘાટન કરતી...

અમૂલ અને મધર ડેરીને ટક્કર આપવા સસ્તાં ડેરી પ્રોડક્ટસ સાથે મેદાનમાં...

નવી દિલ્હી- અમૂલ અને મધર ડેરી જેવી કંપનીઓ દ્વારા હાલમાં જ દૂધના ભાવમાં વધારો ઝીંકાયા બાદ યોગ ગુરુ બાબા રામદેવ તેમનાથી સસ્તાં ડેરી પ્રોડક્ટ્સ સાથે બજારમાં આવ્યાં છે. 27...

‘ચાય પે ભારી’ : અમૂલ દૂધના ભાવમાં મોટો વધારો, તો પશુપાલકોને...

આણંદઃ અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલે દ્વારા દૂધના ભાવમાં લિટર દીઠ 2 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડશે...

સૂરતમાં દૂધમાં ભેળસેળ, ચોર્યાસી ડેરી સહિત 7 ડેરી પકડાઈ…

સૂરતઃ દૂધને શરીર માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે. પરંતુ શરીર માટે એક પૂર્ણ આહાર ગણાતા દૂધમાં જ્યારે મિલાવટ થાય ત્યારે તે મનુષ્યના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક બને છે....

ચીકણી ત્વચાની સમસ્યા? એના ઉપાય તમારાં રસોડામાં જ છે

Courtesy: Nykaa.com જો તમારી સિબેશસ ગ્રંથિ વધારે પડતી સક્રિય બની જાય તો તમારી ત્વચાને નુકસાન કરે. અમારી વાત માનજો, કારણ કે અમે આની સાબિતી મેળવી છે. ત્વચાની વધારે પડતી ચમકને મેકઅપ...

મુંબઈમાં ભેંસનું દૂધ પ્રતિ લિટર બે રૂપિયા મોંઘું થશે

મુંબઈ - આગામી 1 એપ્રિલથી ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 2નો વધારો થશે. એવું મુંબઈ મિલ્ક એસોસિએશને જાહેર કર્યું છે. ઢોરો માટેના ઘાસચારાના સતત વધતા ભાવ તેમજ કામદારોનાં વેતન-ભથ્થાં...

અમૂલે કેમલ મિલ્ક બજારમાં મૂકવાની જાહેરાત કરી, 500 ગ્રામનો ભાવ રુપિયા…

આણંદ- ભારતના સૌથી મોટા ફૂડ પ્રોડકટસ ઓર્ગેનાઈઝેશન ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ) (અમૂલ ફેડરેશન) ગુજરાતનાં પસંદગીનાં બજારો (ગાંધીનગર, અમદાવાદ અને કચ્છ) માં અમૂલ કેમલ મિલ્ક મૂકવાની જાહેરાત...

મહારાષ્ટ્રમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓને આજીવન કેદ થશે

મુંબઈ - મહારાષ્ટ્ર રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળને બિન-જામીનપાત્ર ગુનો બનાવવામાં આવનાર છે અને ગુનેગારને આજીવન કેદની સજા થશે. મહારાષ્ટ્ર સરકારે આ જાહેરાત કરી છે. રાજ્યના અન્ન અને જાહેર પુરવઠા પ્રધાન ગિરીશ બાપટે...

રામદેવની ‘પતંજલિ’એ ડેરી બિઝનેસમાં ઝંપલાવ્યું; દૂધ, દહીં વેચીને મોટી બ્રાન્ડ્સને ટક્કર...

નવી દિલ્હી - યોગગુરુ બાબા રામદેવના સંચાલન હેઠળની પતંજલિ આયુર્વેદ કંપનીએ ગાયનાં દૂધ અને પનીર તથા દહીં સહિત દૂધ-આધારિત ઉત્પાદનો લોન્ચ કરીને ડેરી ઉદ્યોગમાં ઝંપલાવ્યાની જાહેરાત કરી છે. પતંજલિએ ડેરી...

દૂધ દૂધ દૂધ….આટલાં પ્રકારના મળે છે દૂધ!

સામાન્ય રીતે, દૂધનો ઉલ્લેખ કરતી વખતે આપણે ગાય અને ભેંસના દૂધ પર જ ભરોસો રાખીએ છીએ. આ દૂધને ડેરી દૂધ કહેવામાં આવે છે. આપણે આ પ્રાણીઓના દૂધને સંપૂર્ણ ચરબી,...