Home Tags Medical

Tag: Medical

અમરેલીમાં મેડિકલ કોલેજને મંજૂરી, ઈબીસીની બેઠકો માટે સરકારનું પ્લાનિંગ…

ગાંધીનગર- ગુજરાતના આર્થિક રીતે પછાત એવા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સરળતાથી ઉચ્ચ શિક્ષણની સુવિધા મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૧૦% આર્થિક પછાત અનામત આપવાનો નિર્ણય કર્યો છે....

પીએમના હસ્તે લોકાર્પિત થનારી નવનિર્મિત SVP હોસ્પિટલની અદ્યતન સુવિધાઓ જાણો…

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન જે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે, તેમાં વીએસ હોસ્પિટલના નવનિર્મિત સંકુલનું લોકાર્પણ અમદાવાદ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. વડાપ્રધાન ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ...

વૈશ્વિક માર્કેટમાં ચમકી ગુજરાતની આ લેબોરેટરી

અમદાવાદઃ મેડિકલ ડિવાઈસ માટેના બાયોકોમ્પેટીબિલિટી ટેસ્ટ બિઝનેસને લગતા વૈશ્વિક માર્કેટ અહેવાલમાં ગુજરાત સ્થિત કોન્ટ્રાક્ટ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન-સીઆરઓ- એક્યુપ્રેક રીસર્ચ લેબ્સનું નામ ઝળક્યું છે. અમેરિકાની એજન્સી એચટીએફ માર્કેટ ઈન્ટેલિજન્સ કન્સલ્ટીંગ પ્રા.લિ. તરફથી...

અમદાવાદઃ ડૉક્ટરોએ લીધી 300 ઓપરેશન પાર પાડનાર રોવિંગ રોબોટની મુલાકાત

અમદાવાદ- કેન્સર કેર ક્ષેત્રે સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતી એચસીજીએ તબીબી સમુદાય માટે એક નવતર પ્રકારનો અનુભવ પૂરો પાડ્યો હતો, જેનો ઉદ્દેશ ડોક્ટરોને રોબોટિક્સ ટેકનોલોજીની બારીકીઓ સમજાવવાનો હતો.એચસીજીની ટીમ દ્વારા તેમના...

મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઈલ નિયમ રદ કરવા હાઈકોર્ટનો ઈનકાર

અમદાવાદઃ મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઈલ અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ડોમિસાઈલના નિયમને રદ્દ કરવા મામલે ઈનકાર કર્યો છે. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે નિવાસી હોય તેવા વિદ્યાર્થીઓને...

ગુજરાતીઓના હૃદયની ઉમર કેટલી વધુ? સ્ટડીનો ચોંકાવનાર જવાબ

અમદાવાદ- સ્વાસ્થ્ય સંદર્ભે થયેલાં એક રીપોર્ટમાં ગુજરાતીઓના હૃદય માટે એક નોંધપાત્ર તારણ બહાર આવ્યું છે. ગુજરાતના લગભગ 2500 વ્યક્તિઓના હૃદય વિશે કરાયેલાં સર્વેમાં જાણવા મળ્યું છે કે ગુજરાતીઓના હૃદયની...

આંચકીની જાણ કરતો સ્માર્ટ પટ્ટો

આંચકીનું દર્દ ખૂબ જ અકળાવનારું હોય છે. પરંતુ હવે આંચકીને પકડી પાડતો એક સ્માર્ટ બૅન્ડ આવ્યો છે જેનાથી આંચકીના દર્દીઓના જે સગાવહાલાં હોય છે તેમને આંચકી આવવાના સંજોગોમાં જાણ...

રાજકોટમાં વાહનવ્યવહારનો આ નવો તરીકો સામે આવ્યો!

રાજકોટ- પ્રજાની સુવિધાઓ માટે મોટા બજેટ ફાળવી વિવિધ સુવિધાઓ શરુ થાય પછી તેના શા હાલ છે તે જાણવાની દરકાર કદાચ સત્તાધીશો નથી લઇ શકતાં તેનું આ કિસ્સો ઉદાહરણ છે....

સિવિલ હોસ્પિટલના ત્રણ ડોક્ટર સામે ગુનો નોંધાયો

અમદાવાદ: શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન સમયે મહિલા દર્દીના પેટમાં કાતર જ ભૂલી જવાના કિસ્સામાં શાહીબાગ પોલીસે ત્રણ ડોક્ટરોની વિરુદ્ધમાં બેદરકારીથી મોત નીપજાવવાનો ગુનો દાખલ કર્યો છે....

આ શરતો સાથે નિવૃત્તિ બાદ ડોક્ટરો મેળવી શકશે પુનઃનિમણૂક

અમદાવાદ- તબીબી સેવા, જાહેર આરોગ્‍ય અને તબીબી શિક્ષણ હેઠળ સેવા આપતા તબીબી શિક્ષકો અને તબીબોને ૬૨ વર્ષની વય નિવૃત્તિ બાદ વધુ ત્રણ વર્ષ સુધી નિમણૂકો આપવાનો રાજય સરકારે નિર્ણય...