Home Tags Mahatma Gandhi

Tag: Mahatma Gandhi

ગાંધીજી અને તોલ્સતોયઃ પરસ્પર પરનો પ્રેરણાસ્રોત

19મી સદીમાં સૌથી લોકપ્રિય સાહિત્યકાર તરીકે લિયો તોલ્સતોય દુનિયાભરમાં છવાઈ ગયા હતા. તેમની નવલકથાઓના વિશ્વભરની મહત્ત્વની બધી જ ભાષાઓમાં અનુવાદો થયા હતા. વૉર એન્ડ પીસ સૌથી વધુ વખણાઈ, કેમ...

સળંગ 2 વર્ષ સુધી યોજાશે આ કાર્યક્રમો,મોરારિબાપુ દ્વારા ગાંધીકથાની વિચારણા

ગાંધીનગર- માત્ર દેશના જ નહીં ૫રંતુ વિશ્વવિભૂતિ એવા આ૫ણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ સમગ્ર દેશમાં ઉજવીને વર્તમાન તથા ભાવિ પેઢી સુધી મહાત્મા ગાંધીના વિચારોનો પ્રસા૨ થાય અને વર્તમાન...

ગાંધીજી આપણા નૈતિક પથદર્શક છે: રાષ્ટ્રપતિ કોવિંદ

ભારત દેશ આવતીકાલે 15 ઓગસ્ટે 72મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. આજે આઝાદી દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને વિશેષ કરીને યાદ કર્યા અને કહ્યું કે, આ...

સીએમના વડપણમાં રચાઈ 15 સભ્યોની અમલીકરણ સમિતિ, કરશે આ ઉજવણીનું આયોજન

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રુપાણીના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધીજીના ૧પ૦ વર્ષની જન્મજયંતિની ઉજવણી માટે રાજ્યકક્ષાની અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ ગાંધીજીની ૧પ૦ વર્ષની જન્મજયંતિની બે વર્ષ ચાલનારી ઉજવણીના સંદર્ભમાં...

ગાંધી જીવનને સ્પર્શતા સ્થળોનું ઇન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલપમેન્ટ કરાશે

ગાંધીનગર- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતિની ર ઓકટોબરથી શરૂ થનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ગુજરાત ગરિમામય ઉજવણી કરી ગાંધીમૂલ્યોને ચિરંજીવ બનાવશે. સીએમ રુપાણીએ ગાંધીનગરમાં ગાંધી ૧પ૦મી જન્મજ્યંતિ ઉજવણીની રાજ્ય કક્ષાની સમિતિની...

દેશમાં કોમી એખલાસના સમર્થનમાં આજે રાજઘાટ ખાતે રાહુલ ગાંધીના ઉપવાસ

નવી દિલ્હી - દેશમાં થઈ રહેલા જાતિવાદી હિંસાચારના વિરોધમાં તેમજ કોમી એખલાસને ઉત્તેજન આપવા માટે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી આજે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી દિલ્હીમાં મહાત્મા...

મહાત્મા ગાંધીએ ઇસુ ખ્રિસ્ત વિશે હિંમતભેર કહ્યું હતું કે…

મહાત્મા ગાંધીએ ધર્મ વિશે હિંમત સાથે વાત કરી હતી. હિન્દુ ધર્મમાં પોતાની આસ્થાને અડગ રાખીને તેઓ બીજા ધર્મો વિશે વાત કરતા રહ્યાં હતાં. આમ જોકે પરંપરાગત રીતે સર્વધર્મ સમભાવની...

બાપુને શ્રદ્ધાંજલિ અર્પતાં મહાનુભાવો

નવી દિલ્હીઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્વાણતિથિએ આજે સમગ્ર રાષ્ટ્ર નતમસ્તિષ્ક શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ટોચના મહાનુભાવો ઉપસ્થિત થયાં હતાં. રાજઘાટ સ્થિત ગાંધી સમાધિ પર...

30 જાન્યુઆરીએ ગાંધીનિર્વાણદિનઃ બે મિનિટ મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે

ગાંધીનગર-30 જાન્યુઆરી 1948ના દિવસે નિર્વાણ પામેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં દેશભરમાં શહીદવીરોને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં જે શહીદવીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી...