Home Tags Maharashtra

Tag: Maharashtra

નવી મુંબઈમાં મરાઠા અનામત બંધ દરમિયાન પથ્થરમારામાં ઘાયલ થયેલા યુવકનું મૃત્યુ

મુંબઈ - મરાઠા સમાજ વતી મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા ગયા બુધવારે નવી મુંબઈમાં પાળવામાં આવેલા બંધ દરમિયાન કોપરખૈરણે ગામમાં પથ્થરમારા વખતે ઘાયલ થયેલા એક યુવકનું મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું...

મુંબઈ બંધ સમાપ્ત કર્યાની મરાઠા ક્રાંતિ મોરચાની જાહેરાત; બંધ સફળ રહ્યાનો...

મુંબઈ - સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં મરાઠા સમાજના લોકો માટે 16 ટકા બેઠકો અનામત રાખવાની માગણી પર દબાણ લાવવા માટે મરાઠા ક્રાંતિ મોરચા સંગઠને આજે સવારથી યોજેલા મુંબઈ...

આજે ‘મહારાષ્ટ્ર બંધ’ છે; મુંબઈને આજે બાકાત રાખી ત્યાં બુધવારે બંધનું...

મુંબઈ - મરાઠા સમાજને સરકારી નોકરીઓમાં અનામત પ્રથાનો લાભ આપવામાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરાતા વિલંબ સામેના વિરોધમાં અને ગઈ કાલે ઔરંગાબાદ જિલ્લામાં દેખાવો દરમિયાન એક યુવકે ગોદાવરી નદીમાં ઝંપલાવીને...

ટ્રાન્સપોર્ટરોની હડતાળને કારણે મુંબઈમાં બટેટાની તંગી

મુંબઈ - ટ્રકમાલિકોની દેશવ્યાપી બેમુદત હડતાળનો આજે ચોથો દિવસ છે. આ હડતાળની રાજ્યોમાં અત્યાર સુધી આંશિક અસર રહી છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાંથી આવતા બટેટાની સપ્લાટ ઘટી ગઈ...

મરાઠા સમાજની ધમકીને પગલે ફડણવીસ પંઢરપૂર મંદિરમાં પૂજા કરવા નહીં જાય

મુંબઈ - મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ પંઢરપૂરમાં સોમવાર, 23 જુલાઈએ અષાઢી એકાદશી નિમિત્તે યોજાનાર વાર્ષિક પૂજા ઉત્સવમાં ભાગ ન લેવાનો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નિર્ણય લીધો છે. આ જાણકારી...

દૂધની હડતાળનો અંત, દૂધ સપ્લાય ફરી રાબેતા મુજબ થઈ; મહારાષ્ટ્રવાસીઓને હાશ...

મુંબઈ - દૂધ ઉત્પાદક કિસાનોને સરકાર તરફથી પ્રતિ લીટર 8 રૂપિયાની સબ્સિડી સાથે પ્રતિ લીટર રૂ. 25નો ભાવ મળશે એવી મહારાષ્ટ્રના ડેરી વિકાસ ખાતાના પ્રધાન મહાદેવ જનકરે જાહેરાત કર્યા...

મહારાષ્ટ્રમાં દૂધ ઉત્પાદકો હડતાળ પર ઉતર્યા છે; એમને પ્રતિ લીટર રૂ....

મુંબઈ -  મહારાષ્ટ્રના સત્તાવાળાઓની ચેતવણીની અવગણના કરીને સંસદસભ્ય રાજુ શેટ્ટીની આગેવાની હેઠળના સ્વાભિમાની શેતકરી સંગટના સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકોએ રવિવાર મધરાતથી હડતાળ શરૂ કરી છે. આ હડતાળને કારણે પુણે,...

2017માં ત્રાસવાદી હુમલાઓ કરતાં રસ્તાઓ પરના ખાડાથી વધુ લોકો મૃત્યુ પામ્યા...

મુંબઈ - ગયા વર્ષે દેશભરમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે માર્યા ગયેલાઓનો આંકડો 3,597 હોવાનું માલુમ પડ્યું છે. રાજ્યો તરફથી ઉપલબ્ધ માહિતીના આધારે આ ચોંકાવનારી વાત જાણવા છે. ગયા વર્ષે ત્રાસવાદી...

મહારાષ્ટ્રમાં મલ્ટીપ્લેક્સીસમાં પ્રેક્ષકોને બહારના ખાદ્યપદાર્થો લાવવાની છૂટઃ સરકારનો નિર્ણય

મુંબઈ - મહારાષ્ટ્ર સરકારે એક એવો નિર્ણય લીધો છે જેને રાજ્યભરના ફિલ્મ પ્રેક્ષકો તાળીઓથી વધાવી લેશે. સરકારે જાહેરાત કરી છે કે મલ્ટીપ્લેક્સીસની અંદર હવેથી પ્રેક્ષકોને એમના ઘેર રાંધેલી ચીજવસ્તુઓ...

WAH BHAI WAH