Home Tags Maharashtra

Tag: Maharashtra

મહારાષ્ટ્ર: સ્ટેજ પર બેહોશ થયાં નીતિન ગડકરી, હોસ્પિટલ લઈ જવાયા

અહમદનગર- મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સ્ટેજ પર જ બેહોશ થઈ ગયા હતાં. ગડકરી બેહોશ થતાં સ્ટેજ પર હાજર રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવે તેમને પકડી...

રેશનિંગ દુકાનદારોની મદદે આવ્યા PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી; મહારાષ્ટ્ર સરકારને...

મુંબઈ - વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તેઓ અનાજના જાહેર વિતરણની પદ્ધતિ (રેશનિંગ પદ્ધતિ)ને લગતી ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર સ્કીમ...

750 કિ.ગ્રા. કાંદા વેચ્યા, મળ્યા માત્ર રૂ. 1,064; કિસાને પૈસા પીએમ...

મુંબઈ - મહારાષ્ટ્રમાં કાંદાની ખેતી કરનાર એક ખેડૂતે એના ખેતરમાં જે કાંદા ઉગાડ્યા હતા એ જ્યારે તે વેચવા ગયો ત્યારે એને માત્ર પ્રતિ કિલોગ્રામ માત્ર એક રૂપિયો મળ્યો હતો....

મહારાષ્ટ્રમાં RTI અંતર્ગત નાગરિકોને સરકારી દસ્તાવેજોનું નિરીક્ષણ કરવાની પરવાનગી અપાઈ

મુંબઈ - મહારાષ્ટ્રમાં સરકારે તમામ નાગરિકોને રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) કાયદા અંતર્ગત રાજ્યના જિલ્લા સ્તરની કચેરીઓ તથા સ્થાનિક કચેરીઓમાંના સરકારી રેકોર્ડ્સ, દસ્તાવેજોનું દર સોમવારે બે કલાક માટે નિરીક્ષણ કરવાની...

શિર્ડી સાઈબાબા મંદિર સંસ્થા મહારાષ્ટ્ર સરકારને 500 કરોડની લોન આપશે

મુંબઈ - મહારાષ્ટ્રના એહમદનગરમાં આવેલા શિર્ડી યાત્રાધામના સાઈ મંદિરનું સંચાલન કરતી સંસ્થા શ્રી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટ એક ડેમ માટે નહેરોનું નેટવર્ક બાંધવા મહારાષ્ટ્ર સરકારને રૂ. 500 કરોડનું ધિરાણ આપશે. નિલવંડે...

વીજળીના બિલમાં ઓચિંતો વધારોઃ અદાણી કંપનીથી નારાજ મુંબઈવાસીઓની ફરિયાદ વિશે તપાસ...

મુંબઈ - શહેરના ઉત્તર ભાગના ઉપનગરોમાં અદાણી ઈલેક્ટ્રિસિટી કંપની દ્વારા વીજળીના બીલની રકમમાં ઓચિંતો વધારો કર્યાની અનેક ફરિયાદો મળ્યા બાદ  મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતમાં તપાસ કરવાનો...

મરાઠાઓને મળશે 16 ટકા અનામતનો લાભ: મહારાષ્ટ્ર વિધાનસભાએ ખરડો સર્વાનુમતે પાસ...

મુંબઈ - સમગ્ર દેશનું લક્ષ્ય ખેંચનાર મરાઠા સમાજ માટે અનામતનો માર્ગ આજે મોકળો થઈ ગયો છે. મહારાષ્ટ્ર વિધાનસભાએ સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠા સમાજના લોકો માટે 16 ટકા...

શિર્ડી એરપોર્ટને ફૂંકી મારવાની ધમકી મળતાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ

મુંબઈ - મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડીના એરપોર્ટને બોમ્બ વડે ફૂંકી મારવાની ધમકી મળતાં સમગ્ર વહીવટીતંત્ર સાબદું થઈ ગયું છે. એરપોર્ટને ફૂંકી મારવાની ધમકી આપતો એક નનામો પત્ર...

મરાઠા અનામત મામલોઃ ભાજપ, શિવસેનાએ પોતાના વિધાનસભ્યો માટે વ્હીપ ઈસ્યૂ કર્યો

મુંબઈ - મરાઠા સમાજને સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં 16 ટકા બેઠકો અનામત આપવા માટેનો ખરડો મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ કરાવવા માટે શાસક ભાગીદારો - ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ...

WAH BHAI WAH