Home Tags Maharashtra

Tag: Maharashtra

અંજલી દમનિયા વિરુદ્ધ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન ખડસે દ્વારા રૂ. 10 કરોડનો...

મુંબઈ - મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મહેસુલ પ્રધાન અને મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા એકનાથ ખડસે અને સામાજિક કાર્યકર્તા અંજલી દમનિયા વચ્ચેનો ઝઘડો વધારે ઉગ્ર બનશે. ખડસે જળગાંવ શહેરમં મુક્તાઈનગર પોલીસ સ્ટેશનમાં જઈને...

અનેક રાજ્યોના ATMમાં રોકડની અછત, ષડયંત્રની આશંકા, કેન્દ્ર અને RBI સતર્ક

નવી દિલ્હી- દેશના અનેક રાજ્યોના ATMમાં કેશની અછત સર્જાઈ છે. મળતી માહિતી મુજબ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી રોકડ નાણાંનો પ્રવાહ ઘટવાના કારણે અછતની સ્થિતિ સર્જાઈ છે. તેને દૂર...

મુંબઈમાં મૂકાશે સેંકડો પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન્સ

મુંબઈ - પ્લાસ્ટિકની થેલીઓ અને બોટલ્સના વપરાશ પર મહારાષ્ટ્ર રાજ્યમાં મૂકાયેલા પ્રતિબંધથી અનુકૂળ થવામાં નાગરિકોને મદદરૂપ થવા મુંબઈ મહાનગરપાલિકા શહેરમાં અનેક ઠેકાણે 500 જેટલા પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનો મૂકશે....

જૈતાપુર અણુઊર્જા પ્રોજેક્ટના હાલ ‘એનરોન’ જેવા થશે? મહારાષ્ટ્રમાં જબરી ચડસ

ચાર દાયકા પહેલાં મહારાષ્ટ્રમાં એનરોન કંપનીનો પ્રોજેક્ટ નક્કી થયો હતો. આ પ્રોજેક્ટના કારણે રાજકીય પક્ષો સામસામે આવી ગયા હતા. મુદ્દો આર્થિક રીતે પ્રોજેક્ટ કેવો છે, વિસ્થાપિતોને પૂરતું વળતર મળ્યું...

અભિનેતા ધર્મેન્દ્રને મહારાષ્ટ્ર સરકાર તરફથી ‘રાજ કપૂર જીવન ગૌરવ’ પુરસ્કાર

મુંબઈ - પીઢ બોલીવૂડ અભિનેતા ધર્મેન્દ્ર અને નિર્માતા રાજકુમાર હિરાનીને મહારાષ્ટ્ર દ્વારા અનુક્રમે 'રાજ કપૂર લાઈફટાઈમ અચીવમેન્ટ' અને 'રાજ કપૂર વિશેષ યોગદાન' એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. આ જાહેરાત મહારાષ્ટ્રના...

મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના વપરાશ પરના પ્રતિબંધને હાઈકોર્ટે યથાવત્ રાખ્યો

મુંબઈ - મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં પ્લાસ્ટિકની અનેક ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર મૂકેલા પ્રતિબંધ સામે સ્ટે ઓર્ડર આપવાનો આજે ઈનકાર કરી દીધો છે. ન્યાયમૂર્તિઓ અભય ઓકા અને રિયાઝ ચાગલાની...

સાઈશ્રદ્ધાળુઓ માટે ખુશખબરઃ મુંબઈ-શિરડી માટે હવે રોજ ટ્રેન મળશે

મુંબઈ - મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શિરડી સ્થિત સાઈબાબાના મંદિરે દર્શન કરવા જતા હજારો મુંબઈકર શ્રદ્ધાળુઓ ખુશ થઈ જાય એવી જાહેરાત રેલવે મંત્રાલયે કરી છે. મુંબઈના દાદર (મધ્ય...

2019ની ચૂંટણી ભાજપ-શિવસેના સાથે મળીને જ લડશેઃ ફડણવીસ

મુંબઈ - આવતા વર્ષે નિર્ધારિત લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના સાથ વગર, સ્વબળે લડવાની શિવસેનાએ જાહેરાત કરી દીધી હોવા છતાં ભાજપની ઈચ્છા તો શિવસેનાને સાથે રાખીને જ ચૂંટણી લડવાની...

મહારાષ્ટ્રમાં શાળાઓમાં ઉનાળુ વેકેશન ટૂંકાવવાનો વિવાદાસ્પદ નિર્ણય સરકારે પાછો ખેંચ્યો

મુંબઈ - નાગરિકો તરફથી ભારે ઉહાપોહ થતાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરની શાળાઓમાં ભણવાના અને કામકાજના દિવસો આવતી 30 એપ્રિલ સુધી એટલે કે એક મહિના સુધી લંબાવવાનો વિવાદાસ્પદ સર્ક્યૂલર તે ઈસ્યૂ...

પ્લાસ્ટિકની થેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનાર મહારાષ્ટ્ર 18મું રાજ્ય

મુંબઈ - મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટિકની થેલીઓ અને થર્મોકોલની કટલરી ચીજોના ઉત્પાદન અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય લાગુ કરનાર તે દેશમાં 18મું રાજ્ય બન્યું છે. આ...

WAH BHAI WAH