Home Tags LOOT

Tag: LOOT

બનાસકાંઠામાં સોનાચાંદીના વેપારીને લૂંટીને બે શખ્સો ફરાર

અરવલ્લીઃ બનાસકાંઠામાં એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. વાત છે બનાસકાંઠાના ભાભરની. અહીંયા એક સોના ચાંદીના વેપારી પોતાની દુકાનમાં વસ્તી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા...

આણંદના દંપતિ પર અમેરિકામાં ગોળીબાર, મહિલાનું મોત થયું

અમદાવાદ- અમેરિકામાં ગુજરાતી દંપતિ પર લૂંટના ઇરાદે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્ટોર બંધ કરીને રાત્રે ઘેર પરત ફરી રહેલાં ગુજરાતી દંપતિ પર એક અશ્વેત લૂંટારુએ ફાયરિંગ કર્યું...

અમદાવાદઃ ડિલિવરી બોયને હોમગાર્ડે લૂંટ્યો…!

અમદાવાદ- ક્યારેક ક્યારેક ગુનાખોરીના બહાર આવતા કિસ્સા શહેરની બદલાતી તાસીર રજૂ કરી દે છે. શાંતિ અને સલામતી માટે વખણાતાં શહેરમાં એક ડિલિવરી બોયને રક્ષકો દ્વારા જ લૂંટી લેવાની ઘટના...

ચેઇન સ્નેચિંગ ગણાશે લૂંટનો ગુનો, કાયદો સુધારી જેલની મહત્તમ સજા વધારાશે

ગાંધીનગર- ગુનાખોરીના કેસોમાં વધુમાં વધુ બનતાં ચેઇન સ્નેચિંગના કેસો એ હદે વધી ગયાં છે કે આ ગુનામાં વધુ કડક સજાની જોગવાઇ દાખલ કરવાની સરકાર દ્વારા પ્રક્રિયા હાધ ધરવામાં આવી...

રાજકોટ લૂંટઃ મિત્રને મદદ કરવા યુવતીએ પોતે જ લૂંટની સ્ટોરી બનાવી

રાજકોટ- શહેરમાં આજે કોઠારીયા વિસ્તારમાં યુવતી સાથે થયેલ લૂંટ મામલે અલગ જ હહીકત બહાર આવી છે. યુવતીએ પોતે જ પોતાના મિત્રને આર્થિક મદદ કરવા માટે લૂંટની સમગ્ર સ્ટોરી બનાવી...

વધુ એકવાર આંગડીયા લૂંટાયાં…બૂકાનીધારી લૂંટારાઓના સીસીટીવી ફૂટેજ મળ્યાં

ભાવનગર-ભાવનગરના નીલમબાગ વિસ્તારમાં આંગડીયા લૂંટનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે બાઇકસવાર લૂંટારાઓએ આંગડીયા પેઢીના માલિક યુવક પર ફાયરિંગ કરી પાંચ લાખ રુપિયાની લૂંટ ચલાવી હતી. ઘટનાને અંજામ આપી...

સાવધાનઃ રાજકોટના વેપારીને દિલ્હી બોલાવી 15 લાખ રુપિયા લૂંટી લીધાં

Normal 0 false false false EN-US X-NONE GU MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:"Times New Roman"; mso-fareast-theme-font:minor-fareast; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin;} દિલ્હી- ઠગાઇના એક કેસમાં ગુજરાતના રાજકોટના એક વેપારીને ડીલ કરવા માટે દિલ્હી બોલાવી બંદૂકની અણીએ...

અંબાજીમાં બસો પર પથ્થરમારો કરી લૂંટફાટ

અંબાજી-ગુજરાતમાં સુરક્ષાના મુદ્દે સવાલ ખડો કરતી એક ઘટના યાત્રાધામ અંબાજી નજીક ગત મોડી રાત્રિએ બની છે. જેમાં ખાનગી લક્ઝરી બસ સહિત એસ ટી બસ ઉપર લૂંટના ઇરાદે પથ્થરમારો કરવામાં...

જૂનાગઢ નજીક 5.50 કરોડના 18 કિલો સોનાની લૂંટ

જૂનાગઢ- જૂનાગઢમાં સોનાની મોટી લૂંટની ઘટના સામે આવી છે. જૂનાગઢના વડાલ રોડ પર બપોરના એક વાગ્યે ફિલ્મી ઢબે કાર આંતરીને 18 કિલો સોનાની લૂંટ ચલાવી હતી. અજાણ્યા શખ્સો લૂંટ...