Home Tags Lok Sabha

Tag: Lok Sabha

વિવેક ઓબેરોય કહે છે, ‘રાજકારણમાં જોડાઈશ તો વડોદરામાંથી લોકસભાની ચૂંટણી લડીશ’

વડોદરા - બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોયે કહ્યું છે કે જો તે રાજકારણમાં જોડાશે તો 2024ની લોકસભા ચૂંટણી ગુજરાતના વડોદરા શહેરમાંથી લડશે. આમ, વિવેકે પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા જાહેર કરી છે. ઉલ્લેખનીય છે...

મહારાષ્ટ્રમાં તમામ 48 મતવિસ્તારોમાં સર્વ-મહિલા સંચાલિત હશે ‘સખી મતદાન કેન્દ્રો’

મુંબઈ - આવતા મહિને નિર્ધારિત લોકસભાની ચૂંટણીમાં મહિલાઓ વધુ સંખ્યામાં મતદાન કરવા પ્રોત્સાહિત થાય એવા સારા ઉદ્દેશ્ય સાથે ચૂંટણી પંચ મહારાષ્ટ્રમાં પ્રત્યેક લોકસભા મતવિસ્તારમાં તમામ-મહિલાકર્મીઓ દ્વારા સંચાલિત પોલિંગ બૂથ...

અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં જોડાઈ; રાહુલે એનું પાર્ટીમાં સ્વાગત કર્યું

નવી દિલ્હી - બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે અહીં કોંગ્રેસના મુખ્યાલય ખાતે પક્ષપ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ છે. એને કદાચ મુંબઈ-ઉત્તર લોકસભા બેઠક માટે પાર્ટીની ઉમેવાદર જાહેર...

ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઈ છેઃ રાજકીય પક્ષોએ સાવચેતી રાખવી પડશે

નવી દિલ્હી - ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો તથા સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે અને તમામ રાજકીય પક્ષો માટે ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. રાજકીય પક્ષોએ હવે...

લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત ક્યારે? સપ્તાહાંત અથવા આવતા મંગળવાર સુધીમાં

નવી દિલ્હી - આ વખતની લોકસભા ચૂંટણી, જે 17મી લોકસભાને ચૂંટશે, એની તારીખ વિશે દેશભરમાં સૌને ઉત્કંઠા જાગી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમની સત્તા જાળવી રાખવા માટે પ્રયત્નશીલ...

લોકસભા ચૂંટણી માટે નવો કડક નિયમઃ ઉમેદવારોએ પાંચ વર્ષના IT રિટર્ન્સ...

નવી દિલ્હી - લોકસભા ચૂંટણી માટે નવો કડક નિયમઃ ઉમેદવારોએ પાંચ વર્ષના ઈન્કમ ટેક્સ રિટર્ન્સ જાહેર કરવા પડશેનવી લોકસભા ચૂંટણી આડે હવે આંગળીના વેઢે ગણાય એટલા જ મહિના બાકી...

મહારાષ્ટ્રમાં મતદાર યાદીમાંથી 50 લાખ નામ ચૂંટણી પંચે કાઢી નાખ્યા

મુંબઈ - ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીઓની ચકાસણી, ફેરફારો કર્યા બાદ મહારાષ્ટ્રમાં મતદાર યાદીમાંથી 50 લાખ જેટલા નામ કાઢી નાખ્યા છે. આમાં ઘણાં નામ એવા હતા જે એકથી વધુ વાર...

16મી લોકસભામાં પીએમ મોદીનું આખરી ભાષણઃ ‘એક દેશ તરીકે ભારતની વગ...

નવી દિલ્હી - લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 16મી લોકસભામાં આજે પોતાનું આખરી ભાષણ કર્યું હતું. પોતાના શાસન હેઠળના છેલ્લા પાંચ વર્ષમાં ભારત દેશે વિશ્વસ્તરે આત્મવિશ્વાસ...

WAH BHAI WAH