Home Tags Lok Sabha Election 2019

Tag: Lok Sabha Election 2019

પટનામાં માથેથી જોડાયેલી બહેનો – સબા, ફરાહે પણ મતદાનનું કર્તવ્ય નિભાવ્યું

પટના - બિહારમાં લોકસભા ચૂંટણીના આજે અંતિમ ચરણનું મતદાન થયું છે. ત્યાં પાટલીપુત્ર લોકસભા મતવિસ્તારમાં માથેથી જોડાયેલી બે બહેનો - સબા અને ફરાહે પણ મતદાન કરીને કર્તવ્ય માટેનું એક...

મારી હરીફાઈ બહારની વ્યક્તિ સામે છેઃ અજય રાય (વારાણસીમાં પીએમ મોદીના...

વારાણસી - ઉત્તર પ્રદેશ અને ભારતના પ્રસિદ્ધ યાત્રાધામ શહેર અને લોકસભા મતવિસ્તારમાં આજે લોકસભા ચૂંટણીના સાતમા રાઉન્ડ અંતર્ગત મતદાન થયું છે. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ભાજપ) સામે કોંગ્રેસે...

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળ્યા

નવી દિલ્હી - 17મી લોકસભાની રચના માટે આજે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન થઈ રહ્યું છે. સાત-ચરણની ચૂંટણીનો આજે આ સાતમો અને આખરી રાઉન્ડ છે. 23 મેએ...

સોશિયલ મિડિયા પર છવાયાઃ પીળી સાડીવાળા પોલ ઓફિસર

સલમાન ખાનની આગામી ફિલ્મ 'ભારત'ના ગીત 'સ્લો મોશન'માં પીળા રંગની સાડીમાં અભિનેત્રી દિશા પટની ખૂબ સુંદર અને સેક્સી દેખાય છે, પણ સોશિયલ મિડિયા પર છેલ્લા અમુક દિવસોમાં એક અન્ય...

સોનિયા ગાંધી સક્રિય થયાં; 23 મેએ દિલ્હીમાં વિપક્ષી નેતાઓની બેઠક બોલાવી...

નવી દિલ્હી - લોકસભા ચૂંટણી-2019ના પરિણામ આડે હવે જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ અને યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ)નાં અધ્યક્ષા સોનિયા ગાંધી એકદમ સક્રિય થઈ ગયાં...

ચૂંટણી પંચનો મોટો, કડક નિર્ણયઃ બંગાળમાં રાજકીય પક્ષોના ચૂંટણીપ્રચાર પર કાપ...

નવી દિલ્હી - ચૂંટણી પંચે આજે એક અભૂતપૂર્વ મોટો નિર્ણય લઈને પશ્ચિમ બંગાળ રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે ચૂંટણી રેલી, સભાઓ અને રોડ શો યોજવા પર પ્રતિબંધ મૂકી દીધો છે....

વિદ્યાસાગરની પ્રતિમાને તૃણમુલ કોંગ્રેસે ખંડિત કરીઃ અમિત શાહનો આરોપ

નવી દિલ્હી - ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે આજે અહીં પત્રકાર પરિષદમાં એવો આરોપ મૂક્યો હતો કે ગઈ કાલે કોલકાતામાં એમના રોડ શો વખતે પશ્ચિમ બંગાળના સમાજ સુધારક...

કોલકાતામાં અમિત શાહના રોડ શો વખતે થયેલી હિંસાના મામલે BJP-TMC આમનેસામને

નવી દિલ્હી/કોલકાતા - કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે ગઈ કાલે કોલકાતા શહેરમાં યોજેલો રોડ શો હિંસાને કારણે કલુષિત બની ગયો અને એને અડધેથી પડતો મૂકી દેવો...