Home Tags LoC

Tag: LoC

કોંગ્રેસના ઢંઢેરા સામે સેનાને પણ વાંધો, દેશવિરોધીઓ મજબૂત થશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના મેનિફેસ્ટો પર વિવાદ થયો છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું કે જો સત્તામાં આવીશું તો કાશ્મીર ઘાટીમાં સેનાની ઉપસ્થિતિને ઘટાડશે...

ભારતીય હવાઈ દળે પાકિસ્તાનમાં ઘૂસીને કરેલી ‘સ્વચ્છતા ઝૂંબેશ’ને સર્વપક્ષીય બેઠકે બિરદાવી

નવી દિલ્હી - વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આજે કહ્યું કે અંકુશ રેખાની પેલે પાર જઈને ભારતીય હવાઈ દળે કરેલા હવાઈ આક્રમણ માટે દેશના તમામ રાજકીય પક્ષોએ કેન્દ્ર સરકારને સમર્થન...

ભારતની એર સ્ટ્રાઈક બાદ પાક.ના વડાપ્રધાને બોલાવી ઈમરજન્સી બેઠક

ઈસ્લામાબાદઃ પાકિસ્તાને ભારતીય વાયુસેના દ્વારા એલઓસી પાર જઈને આતંકી અડ્ડાઓ પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને સ્વીકારી છે અને વડાપ્રધાન ઈમરાન ખાને આના પર વિચાર-વિમર્શ કરવા માટે એક બેઠક બોલાવી...

160 ત્રાસવાદીઓ સરહદ ઓળંગી ભારતમાં ઘૂસવાની તૈયારીમાં હોવાનો દાવો

નવી દિલ્હી - ભારતીય સેનાનાં લેફ્ટેનન્ટ જનરલ પરમજીત સિંહનો દાવો છે કે 160થી વધુ ત્રાસવાદીઓ ભારતમાં ઘૂસવાની તક મળે એ માટે નિયંત્રણ રેખાની પેલે પાર રાહ જોઈ રહ્યા છે. લેફ્ટેનન્ટ...

સર્જિકલ સ્ટ્રાઈકના 2 વર્ષ પૂર્ણ: પરાક્રમ દિવસ મનાવી રહી છે ભારતીય...

નવી દિલ્હી- આજે સર્જિકલ સ્ટ્રાઈકના 2 વર્ષ પુરા થઈ ગયા છે. વર્ષ 2016માં ઉરીમાં આતંકી હુમલાના 10 દિવસની અંદર ભારતે તેનો બદલો લીધો હતો. ભારતીય સેનાએ યોજનાબદ્ધ રીતે 28-29...

LoC પર ભારતીય સેનાએ પાકિસ્તાનના બે સૈનિક ઠાર માર્યા

શ્રીનગર- આજે પાકિસ્તાન તેનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. તેમ છતાં પાકિસ્તાન તેની ‘નાપાક’ હરકતો છોડવાનું નામ નથી લઈ રહ્યું . 14 ઓગસ્ટની સવારે પાકિસ્તાની સેનાએ ભારતીય સરહદના કુપવાડાના...

ભારત-પાકિસ્તાને સરહદ પર કરેલા યુદ્ધવિરામ કરારને અમેરિકાનો આવકાર

વોશિંગ્ટન - ભારત અને પાકિસ્તાનના લશ્કરે નિયંત્રણ રેખા પર 2003ની સાલમાં કરેલા યુદ્ધવિરામ કરારનું કડક રીતે પાલન કરવા માટે કરેલા પુનરોચ્ચારને અમેરિકાએ આવકાર આપ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હીધર...

LoC પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ, એક મહિલા અને બાળકનું મોત

શ્રીનગર- જમ્મુ-કશ્મીરમાં સરહદ પાસે આવેલા ગામોમાં ગત ઘણા દિવસથી પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે. BSFના જવાનો પાકિસ્તાનને વળતો જવાબ આપી રહ્યાં છે. જોકે પાકિસ્તાન તેની હરકતો ઓછી નથી...

યુદ્ધવિરામનો ભંગ કરવા બદલ ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો, એના સાત સૈનિકને...

જમ્મુ - વારંવાર યુદ્ધવિરામની શરતોનો ભંગ કરતા પાકિસ્તાની સૈનિકો સામે ભારતીય લશ્કરે આજે વળતું પગલું ભર્યું છે. જમ્મુ અને કશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશ રેખા (LoC)Pakistani soldiers પર ભારતીય જવાનોએ...

LoC પર ભારતની કાર્યવાહીથી ચીન અકળાયું, કહ્યું ચર્ચાથી સમાધાન લાવે ભારત-પાક.

બિજીંગ- આતંકવાદને લઈને ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં પહેલેથી જ તણાવ ચાલી રહ્યો છે. હવે કુલભૂષણ મામલે પાકિસ્તાનના વ્યવહાર બાદ બન્ને દેશો વચ્ચેના મતભેદ વધુ વણસી શકે છે. બીજી તરફ...