Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!
Home Tags Kuvarji Bavaliya

Tag: Kuvarji Bavaliya

પાણી પુરવઠાપ્રધાન તરીકે પદભાર સંભાળતાં કુંવરજીભાઇ બાવળિયા

ગાંધીનગર- પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણપ્રધાન કુંવરજીભાઇ બાવળિયાએ આજે બુધવારે સ્વર્ણિમ સંકુલ-ર, પહેલા માળે તેમની ઓફિસમાં જઈને તેમનો પદભાર સંભાળી લીધો હતો. આ વેળાએ વિવિધ વિભાગના સનદી અધિકારીઓ તથા...

‘કુંવર’જી કયા નસીબ પાયા… સવારે કોંગ્રેસ છોડીને સાંજે કેબિનેટ પ્રધાન

કુંવરજીભાઈ કયા નસીબ પાયા... સવારે કોંગ્રેસ છોડી... બપોરે ભાજપમાં જોડાયાં અને સાંજે કેબિનેટ પ્રધાનપદ મળ્યું. કુંવરજીભાઈનું નસીબ તો ખરું... પણ ભાજપ વધુ ગેલમાં છે કે કોંગ્રેસમાંથી સૌરાષ્ટ્રમાંથી મોટી વિકેટ...

વાવતાં જ લણી લીધું બાવળીયાએ, રાજ્યપાલે લેવડાવ્યાં પ્રધાનપદના શપથ

અમદાવાદ- કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંવરજી બાવળિયા આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાયાં તેની ગણતરીના કલાકોમાં કુંવરજી બાવળીયાને પ્રધાનપદના શપથ પણ લઇ લીધાં છે. તેમને કેબિનની ફાળવણી...

કુંવરજીભાઈ સત્તાની લાલચમાં ભાજપમાં જોડાયાં છેઃ કોંગ્રેસ

અમદાવાદ- કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાવાને સઇને પ્રદેશ કોંગ્રેસમાં ખળભળાટ છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કુંવરજીભાઈ અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા...

MLA કુંવરજી બાવળિયાએ છોડી કોંગ્રેસ,ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું, ભાજપમાં જશે

અમદાવાદ-પક્ષ સામે નારાજગીની વાત જાહેરમાં સ્વીકારનાર કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયા ધારાસભ્ય પદેશી રાજીનામું આપી દીધું છે.લાંબા સમયથી નારાજ એવા બાવળીયાએ છેવટે કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો છે. મળી રહેલી...

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની અમદાવાદમાં બેઠક, કુંવરજી બેઠકમાં ન રહ્યાં હાજર

અમદાવાદ- કોંગ્રેસનો ભીતરનો અસંતોષનો ચરુ ફાટી પડેલો છે તેવી સ્થિતિમાં સવારે અમદાવાદ આવી પહોંચેલા ગુજરાત પ્રભારી રાજીવ સાતવ જીપીસીસી ખાતે ધારાસભ્યો, હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે. જોકે...

કુંવરજી બાવળીયાની અમદાવાદ મુલાકાત ચર્ચામાં, અમિત શાહને મળશે?

અમદાવાદઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોળી આગેવાન કુંવરજી બાવળીયા પહેલા જ પક્ષ સામે પોતાની નારાજગી અને અસંતોષ વ્યક્ત કરી ચૂક્યાં છે. ગત અઠવાડિયે તેમણે રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત...

પાર્ટીમાં થઈ રહેલી અવગણનાથી નારાજ કુંવરજી બાવળીયા રાહુલને મળ્યાં

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક ઉહાપોહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં અસંતોષ અને નારાજગી પાર્ટી માટે લાલબત્તી સમાન છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા કુંવરજી બાવળીયા પણ...

WAH BHAI WAH