Home Tags Kim Jong un

Tag: Kim Jong un

ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગને આપ્યું વ્હાઈટ હાઉસ આવવાનું નિમંત્રણ

સિંગાપુર- જે મુલાકાતનો સમગ્ર વિશ્વને ઈંતેજાર હતો આખરે તે બેઠક યોજી ગઈ. સિંગાપુરમાં આજે સવારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સુપ્રીમ નેતા કિમ જોંગ વચ્ચે મુલાકાત યોજાઈ...

ટ્રમ્પ, કિમ જોંગ-ઉને સિંગાપોરમાં હાથ મિલાવીને કરી ઐતિહાસિક શિખર મંત્રણા

સિંગાપોર - અણુશસ્ત્રોનો નાશ કરી વિશ્વમાં શાંતિ લાવવાનો ઉદ્દેશ્ય હોવાને કારણે સમગ્ર દુનિયામાં ખૂબ જ આતુરતા જગાડનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ ઉન-જોંગ વચ્ચેની શિખર બેઠક...

કિમ જોંગ ઉન સિંગાપોરમાં

સિંગાપોરમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના પ્રેસિડેન્ટ કિમ જોંગ ઉન સોમવારે મળવાના છે. દુનિયાની નજર આ બેઠક પર મંડાઈ છે. બન્ને નેતાઓ રવિવારે સિંગાપોરમાં આવી ગયા છે....

આ રીતે લોકોથી છુપાઈને પ્યોંગયાંગથી સિંગાપુર પહોંચ્યા કિમ જોંગ ઉન

સિંગાપુર- ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની શિખર વાર્તા માટે રવિવારે સિંગાપુર પહોંચી ગયા છે. જોકે  દરમિયાન તેમની એક ઝલક મેળવવી પણ મુશ્કેલ બની...

સિંગાપોરમાં ટ્રમ્પ અને કિમના હમશકલ…

સિંગાપોર - દુનિયામાં અણુશસ્ત્રોનો નાશ કરી વિશ્વશાંતિના ઉદ્દેશ્ય સાથે વ્યક્તિગત શિખર મંત્રણા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉન આજે સાંજે અહીં આવી પહોંચ્યા છે....

કિમ જોંગ સાથેની મુલાકાત ફોટા પડાવવા પુરતી મર્યાદિત નથી: ટ્રમ્પ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ વચ્ચે આગામી સપ્તાહમાં સિંગાપુરમાં ઐતિહાસિક મુલાકાત યોજાશે. આ ઐતિહાસિક બેઠક પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, કિમ જોંગ...

સ્થળ અને દિવસ બાદ હવે ટ્રમ્પ-કિમની મુલાકાતનો સમય પણ નક્કી કરાયો

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉનની મુલાકાતના સ્થળ અને દિવસ બાદ હવે મુલાકાતનો સમય પણ નક્કી કરી લેવામાં આવ્યો છે. બન્ને નેતા...

કિમ જોંગનો પત્ર મળ્યા બાદ બેઠક માટે તૈયાર થયા ટ્રમ્પ, કહ્યું...

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આખરે ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરવા સહમત થયા છે. હવે બંને નેતાઓ પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે મુલાકાત કરશે....

ટ્રમ્પ, કિમ જોંગની સિંગાપુરમાં યોજાનારી બેઠકમાં જોડાઈ શકે છે દક્ષિણ કોરિયાના...

સિંગાપુર- આગામી મહિને સિંગાપુરમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન વચ્ચે યોજાનારી શિખર બેઠકમાં દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ મૂન જે ઈન હાજરી આપી શકે...

WAH BHAI WAH