Home Tags Kim Jong un

Tag: Kim Jong un

ચર્ચા સાથે યુદ્ધનું ષડયંત્ર રચી રહ્યું છે અમેરિકા: નોર્થ કોરિયાનો આરોપ

પ્યોંગયાંગ- ફરી એકવાર નોર્થ કોરિયા અને અમેરિકાના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. નોર્થ કોરિયાની સરકારી મીડિયાએ અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે, તે નોર્થ કોરિયા વિરુદ્ધ યુદ્ધનું ષડયંત્ર...

ડોનાલ્ડ ટ્રમ્પે માઈક પોમ્પિયોનો નોર્થ કોરિયાનો પ્રવાસ રદ્દ કર્યો

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશપ્રધાન માઈક પોમ્પિયોના નોર્થ કોરિયાના આગામી વિદેશ પ્રવાસ રદ્દ કરવાની જાહેરાત કરી છે. અને પરમાણુ સંપન્ન દેશના નિ:શસ્ત્રીકરણને લઈને ચીનની પણ આલોચના કરી છે.ડોનાલ્ડ...

પ્રતિકૂળ તાકાતો કોરિયન લોકોનો વિનાશ કરવા ઈચ્છે છે: કિમ જોંગ

પ્યોંગયાંગ- ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ફરી એક વખત અમેરિકા પર શાબ્દિક પ્રહાર કર્યા છે. કિમ જોંગે જણાવ્યું કે, ‘પ્રતિકૂળ તાકતો કોરિયન લોકોનો વિનાશ કરવા ઈચ્છે છે’. ઉલ્લેખનીય...

કોરિયાઈ દેશોના નેતાઓ વચ્ચે ત્રીજી સમિટ સપ્ટેમ્બરમાં યોજાશે

પ્યોંગયાંગ- દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ મૂન જેઈ ઈન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે ત્રીજી સમિટ સપ્ટેમ્બર મહિનાના અંત ભાગમાં યોજાશે. આ બેઠક ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં યોજાશે....

હથિયારોનો નાશ કર્યા પછી પણ પરમાણુ જ્ઞાનને સુરક્ષિત રાખશે ઉત્તર કોરિયા

પ્યોંગયાંગ- ઉત્તર કોરિયા અમેરિકા સાથે કરેલા તેના પરમાણુ નિઃશસ્ત્રીકરણના વાયદાને પુરો કર્યા બાદ પણ તેના પરમાણુ જ્ઞાનને જાળવી રાખશે. ઈરાની મીડિયા રિપોર્ટ અનુસાર વિદેશ પ્રધાન રી યોંગ હોએ તેમની...

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત, જો યોજાય તો, જોણું થશે?

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા છે, પણ તેમને ચાહનારા કરતાં ધિક્કારનારાની સંખ્યા વધારે હોય તેવી છાપ ઊભી થાય. અમેરિકામાં નહિ, પણ યુરોપમાં અને વિશ્વમાં ઘણા દેશોમાં તેની સામે નફરતનું...

ટ્રમ્પને કિમ જોંગ પર નથી વિશ્વાસ, નોર્થ કોરિયા પર હજી એક...

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ વચ્ચે ઐતિહાસિક બેઠક યોજાઈ હોવા છતાં બન્ને દેશો વચ્ચે પરિસ્થિતિ હજી પણ સામાન્ય નથી જણાઈ રહી. ડોનાલ્ડ ટ્રમ્પને...

ઈમેજ બદલવા પ્રયાસ કરી રહ્યા છે ટ્રમ્પ? હવે પુતિનને મળવાની વ્યક્ત...

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ગણના એક કડક અને સખત મિજાજી નેતા તરીકે કરવામાં આવે છે. તેમના નિવેદનો અને પ્રતિસ્પર્ધીઓ ઉપર સીધા પ્રહાર કરનારા ટ્વીટ્સના કારણે તેઓ હંમેશા ચર્ચામાં...

નોર્થ કોરિયાની શર્તનો USએ કર્યો સ્વીકાર, સાઉથ કોરિયા સાથે બંધ કરશે...

વોશિંગ્ટન- અમેરિકા અને નોર્થ કોરિયાની શત્રુતા હવે મિત્રતામાં બદલાઈ ગઈ છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપુરમાં યોજાયેલી બેઠક બાદ આ...

ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગને આપ્યું વ્હાઈટ હાઉસ આવવાનું નિમંત્રણ

સિંગાપુર- જે મુલાકાતનો સમગ્ર વિશ્વને ઈંતેજાર હતો આખરે તે બેઠક યોજી ગઈ. સિંગાપુરમાં આજે સવારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સુપ્રીમ નેતા કિમ જોંગ વચ્ચે મુલાકાત યોજાઈ...

WAH BHAI WAH