Home Tags Kerala

Tag: Kerala

પાક વીમા યોજના અંતર્ગત ખેડૂતોને વળતર આપવા વડાપ્રધાનનો નિર્દેશ

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ વીમા કંપનીઓને કેરળમાં પૂરપ્રભાવિત પરિવારોને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત જલદીથી જલદી વળતર આપવાના નિર્દેશ કર્યાં છે. આના માટે વીમા કંપનીઓને નુકસાનના આકલન માટે વિશેષ કેમ્પ...

કેરળમાં આવેલા ભયાનક પુરમાં વડોદરાના બે વિદ્યાર્થીઓ ફસાયા

વડોદરાઃ કેરળમાં આવેલા ભારે પુરથી અત્યંત વિકટ પરિસ્થિતી સર્જાઈ છે. અનેક જગ્યાએ લોકો પાણીમાં ફસાયા છે અને અત્યારે કેરળમાં ખૂબ જ કફોડી હાલત છે. ત્યારે પ્રાપ્ત થતી વિગતો અનુસાર...

કોચી એરપોર્ટ શનિવાર સુધી બંધ; કેરળમાં વરસાદી દુર્ઘટનાઓમાં મરણાંક વધીને 67

તિરુવનંતપૂરમ - સતત ચાલુ રહેલા ભારે વરસાદને કારણે તેમજ ડેમના દરવાજા ખોલી દેવાતા પાણીનો મોટો પ્રવાહ પેરિયાર નદીમાં ઠલવાતાં એરપોર્ટ એરિયામાં પૂર આવ્યું છે. આને કારણે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટને...

કેરળમાં પૂરની પરિસ્થિતિ વકરી; બંધમાંથી પાણી છોડાતાં અનેક વિસ્તારો જળબંબાકાર

તિરુવનંતપુરમ - કેરળમાં પૂરની પરિસ્થિતિ આજે વધારે ખરાબ થઈ હતી. ઈડુક્કી હાઈડેલ પ્રોજેક્ટના તમામ પાંચ દરવાજા આજે ખોલી દેવામાં આવ્યા હતા અને બીજાં બે ડઝનથી પણ વધારે બંધનાં દરવાજા...

કેરળમાં મેઘપ્રકોપ: 27નાં મરણ, રાજ્ય સરકારે બચાવ કામગીરી માટે લશ્કરની મદદ...

તિરુવનંતપુરમ - કેરળ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદે હાહાકાર મચાવ્યો છે. બચાવ કામગીરી માટે કેરળ સરકારે લશ્કર, નૌકાદળ તથા હવાઈ દળની મદદ માગી છે. વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં...

કેરળ હાઈકોર્ટે પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો

કોચ્ચિ- કેરળ હાઈકોર્ટે પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. હાઈકોર્ટે પહાડી વિસ્તારમાં આવેલા ભગવાન અયપ્પાના પ્રસિદ્ધ મંદિરમાં પર્યાવરણને અનુરુપ યાત્રાને સુનિશ્ચિત કરવા આ પ્રતિબંધ મુક્યો...

દુબઈમાં 11 ભારતીયો ગૂમ થયાં; તેઓ ISISમાં જોડાઈ ગયાં હોવાનો પરિવારોને...

તિરુવનંતપુરમ - દુબઈ ગયેલા પોતાના 11 પરિવારજનો સાથેનો સંપર્ક બે અઠવાડિયા પહેલાં તૂટી ગયા બાદ કેરળસ્થિત સગાંવહાલાઓએ ફરિયાદ નોંધાવી છે કે એમને ડર છે કે એમનાં પરિવારજનો આંતરરાષ્ટ્રીય આતંકવાદી...

નિપાહ વાયરસને કારણે સાઉદી અરેબિયાએ કેરળમાંથી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો

રિયાધ - કેરળમાં નિપાહ વાયરસ ફેલાતાં ત્યાંથી શાકભાજી અને ફળો જેવી ફ્રોઝન કે પ્રોસેસ કરેલી ચીજવસ્તુઓની આયાત કરવા પર સાઉદી અરેબિયાએ પ્રતિબંધ મૂક્યો છે. નિપાહ વાયરસથી મગજના તાવની બીમારી લાગુ...

WAH BHAI WAH