Home Tags Kashmir issue

Tag: Kashmir issue

કશ્મીરનો એવો ઉકેલ જે રાજકારણીઓ લાવી શકવાના નથી

કશ્મીરનો ઉકેલ અઘરો છે. વર્ષો જતા તે વધુ સંકુલ બન્યો છે. ભારતીય નેતાગીરીએ પ્રારંભથી જ તેમાં ભૂલો કરી હતી તેનો અફસોસ થતો આવ્યો છે. આ મામલો જે રીતે ચગાવવામાં...

કશ્મીર મુદ્દે રાજકારણ વચ્ચે રાજકીય ગઠબંધનો

રાજકીય મજબૂરી હતી એટલે કશ્મીરના મુદ્દે એક અઠવાડિયા સુધી બધા જ રાજકીય પક્ષોએ સહમતી રાખી. એકબીજાની ટીકા સંયમિત શબ્દોમાં કરી, પણ આખરે 'ટીકાવિરામ' તૂટી પડ્યો અને આક્ષેપબાજી શરૂ થઈ...

કશ્મીર મુદ્દે ઉકેલ લાવવાનો ઈમરાન ખાનનો ભારતને અનુરોધ

ઈસ્લામાબાદ - જમ્મુ અને કશ્મીર રાજ્યના દક્ષિણ કશ્મીરના કુલગામ જિલ્લામાં એક એન્કાઉન્ટર સ્થળે રવિવારે એક વિસ્ફોટમાં છ નાગરિકોનાં મરણ નિપજ્યા બાદ આજે, પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને તે ઘટનાને...

કશ્મીર મુદ્દે અમેરિકાએ ત્રીજા પક્ષની ભૂમિકાને નકારી કાઢી

વોશિંગ્ટન- ટ્રમ્પ વહીવટી તંત્રએ કશ્મીર વિવાદને ઉકેલવામાં ત્રીજા પક્ષની ભૂમિકાને ફરી એકવાર ફગાવી દીધી છે. અને જણાવ્યું છે કે, આ મુદ્દે કોઈ પણ ચર્ચાનું નિર્માણ ભારત અને પાકિસ્તાન દ્વારા...

કશ્મીર ઘાટીમાં બંધનું એલાન: JKLF નેતા યાસીન મલિકની અટકાયત

શ્રીનગર- જમ્મુ અને કશ્મીર લિબરેશન ફ્રન્ટના (JKLF) નેતા યાસીન મલિકની આજે શ્રીનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. યાસીન મલિકે કશ્મીર ઘાટીમાં બંધનું એલાન આપ્યું હતું. આપને જણાવી દઈએ...

પાકિસ્તાને ફરી આલાપ્યો કશ્મીર રાગ, જાપાન રાજદૂતે કરી પાક.ની અવગણના

ઈસ્લામાબાદ- વૈશ્વિક મંચ ઉપર વારંવાર કશ્મીરનો મુદ્દો ઉઠાવનારા પાકિસ્તાનને ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. આ વખતે પાકિસ્તાનમાં સ્થિત જાપાનના રાજદૂત તકાશી કુરાઈ સાથે એક બેઠક દરમિયાન પાકિસ્તાનના...

કશ્મીર મામલે ટિપ્પણી કરનાર અફરિદીની કોહલી, કપિલ દેવે ઝાટકણી કાઢી

બેંગલુરુ - કશ્મીરમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવી રહેલી ત્રાસવાદ-વિરોધી કામગીરીઓને વખોડી કાઢતું ટ્વીટ કરનાર પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ અફરિદીને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ભૂતપૂર્વ...

પાકિસ્તાન કશ્મીર પ્રશ્ન ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં લઈ જવા વિચારે છે

ઈસ્લામાબાદ - પાકિસ્તાને આજે એવો સંકેત આપ્યો છે કે ભારતે જેમ પાકિસ્તાનમાં ફાંસીની સજા પામેલા કેદી કુલભૂષણ જાધવનો કેસ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં લઈ જવાનું નક્કી કર્યું છે...