Home Tags Karnataka

Tag: Karnataka

સવિતાના ભોગે લાખો નારીઓને મળશે ન્યાય

આયરલેન્ડના ગાલવે શહેરમાં ડેન્ટિસ્ટ તરીકે કામ કરતાં 31 વર્ષનાં સવિતા હલાપ્પનવારનું એબોર્શન ન થઈ શક્યું અને તેમનું મોત થયું હતું. આયરલેન્ડ રૂઢિચૂસ્ત કેથલિક રાષ્ટ્ર ગણાય છે. ઈંગ્લેન્ડમાં કબજામાં રહેલા...

ખાતાની ફાળવણીને લઈને કર્ણાટક સરકારમાં અસમંજસ, કોંગ્રેસ નેતાઓને મળ્યા કુમારસ્વામી

નવી દિલ્હી- કર્ણાટકમાં રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસના ટેકાથી જનતા દળ સેક્યુલરના (JDS) નેતા એચ.ડી. કુમારસ્વામીએ ગત 23 મેના રોજ રાજ્યના મુખ્યપ્રધાન પદે શપથ લીધા હતા. પરંતુ તેમના કેબિનેટનું સ્વરુપ...

કુમારસ્વામી સરકારે કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યો; ભાજપનો સભાત્યાગ

બેંગલુરુ - એચ.ડી. કુમારસ્વામીની આગેવાની હેઠળની કર્ણાટક સરકારે આજે રાજ્યમાં નવી વિધાનસભામાં મૌખિક મતદાનમાં વિશ્વાસનો પ્રસ્તાવ જીતી લીધો હતો. મતદાન શરૂ થયું એ પહેલાં જ વિપક્ષ ભાજપના સભ્યો સભાત્યાગ...

કુમારસ્વામીએ કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા

બેંગલુરુ - અત્રે ભવ્ય સમારોહમાં જનતા દળ (સેક્યૂલર)ના વડા એચ.ડી. કુમારસ્વામીએ કર્ણાટકના 24મા મુખ્ય પ્રધાન તરીકે આજે શપથ લીધા છે. કુમારસ્વામી જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકારના વડા બન્યા છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ...

કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે આજે શપથ લેશે કુમારસ્વામી

બેંગાલુરુ- કર્ણાટકમાં રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે અને જનતા દળ સેક્યુલરના (JDS) વડા એચ.ડી. કુમારસ્વામી આજે સાંજે 4:30 કલાકે રાજ્યના મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં...

કર્ણાટકઃ કોંગ્રેસના પરમેશ્વર બનશે નાયબ CM; કોંગ્રેસને મળ્યા 22 મંત્રાલય, JDSને...

બેંગલુરુ - કોંગ્રેસના કર્ણાટક એકમના પ્રમુખ જી. પરમેશ્વર રાજ્યમાં જનતા દળ (એસ)-કોંગ્રેસ ગઠબંધનની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન રહેશે. કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલે પત્રકારોને જણાવ્યું કે પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં નાયબ...

બેંગાલુરુમાં સંતોનું મિલન

અમદાવાદ મણીનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમદાસજી સ્વામીજીએ આજે કર્ણાટકના બેંગાલુરુમાં શ્રી શ્રી રવિશંકરની મુલાકાત લીધી હતી, અને સંતોનું સંમેલન યોજાયું હતું, જેમાં લોકકલ્યાણ અર્થે અને વિશ્વ શાંતિ માટે વૈદિક...

કર્ણાટક ફોર્મ્યુલા પર ફાઈનલ મંથન, ડેપ્યુટી સીએમની રેસમાં જી. પરમેશ્વરનું નામ...

બેંગાલુરુ- કર્ણાટકમાં જનતા દળ સેક્યુલર (JDS) અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવશે તે નક્કી થઈ ગયું છે. બુધવારે એચ.ડી. કુમારસ્વામી રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. પરંતુ તેમની સાથે કેટલા પ્રધાનો...

ત્રીજા મોરચાનું ત્રેખડ ત્રણ રાજ્યોમાં ભાજપને ફળશે?

કર્ણાટકની ચૂંટણીના પરિણામો સાથે જ નાટકીય વળાંકો આવ્યાં તેના કારણે આખું અઠવાડિયું દેશભરમાં તેની ચર્ચા ચાલી. તેના કારણે એવી છાપ ઊભી થઈ છે કે કર્ણાટકનું રાજકીય મોડેલ આગામી દિવસોમાં...