Home Tags Karnataka

Tag: Karnataka

કર્ણાટક પેટા ચૂંટણી પરિણામ: બેલ્લારીમાં કોંગ્રેસ આગળ, BJPને ઝાટકો

બેંગલુરુ- કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યાં છે. મંગળવારે સવારથી મતગણતરી શરુ થઈ ગઈ છે. 3 લોકસભા સીટ બેલ્લારી, શિમોગા,...

કર્ણાટકમાં 3 લોકસભા અને 2 વિધાનસભા સીટો પર ઉપચૂંટણી માટે મતદાન

બેંગ્લોરઃ કર્ણાટકમાં સત્તારુઢ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની પરીક્ષા થવાની છે કારણ કે આજે ત્રણ લોકસભા અને બે વિધાનસભા ક્ષેત્રોમાં ઉપચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીના પરિણામોની અસર રાજ્યના રાજનૈતિક...

તળાવને બચાવવા અરીઠાં વાપરશે આ શહેર…

બેંગાલુરુનું એક જાણીતું તળાવ છે. નામ છે તેનું બેલન્દુર. નિયમિત ટીવી જોનારાએ બેંગાલુરુ તળાવના સમાચાર જોયા હશે અને યાદ રહી ગયા હશે, કેમ કે આખું તળાવ ફીણફીણ થઈ ગયું...

કર્ણાટકમાં કોંગ્રેસ કાર્યકર્તાના વિજય સરઘસ પર એસિડથી હુમલો; 10 જણ જખ્મી...

બેંગલુરુ - કર્ણાટક રાજ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં આજે પરિણામનો દિવસ છે, અને મતગણતરી સાથે પરિણામોની જાહેરાત થઈ ચાલુ છે તેવામાં એક આંચકાજનક બનાવ બન્યો છે. ટુમકુરમાં,...

કેરળમાં પૂર હોનારત છતાં દક્ષિણ ભારતમાં દુષ્કાળની શક્યતા?

તિરુવનંતપુરમ- આ વર્ષે દક્ષિણ ભારતમાં જરુરથી 11 ટકા જેટલો વધારે વરસાદ થયો છે. તેમ છતાં કેરળ અને આંધ્રપ્રદેશને બાદ કરતાં દક્ષિણ ભારતના બાકી રાજ્યોને દુષ્કાળની સ્થિતિનો સામનો કરવો પડી...

કર્ણાટક બજેટ: ખેડૂતોનું દેવું માફ પણ પેટ્રોલ-ડીઝલ મોઘું થયું

બેંગાલુરુ- કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધનવાળી સરકારે આજે તેનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામીએ રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે તેમના સૌથી મોટા ચૂંટણી વાયદાને પૂરો કર્યો...

કર્ણાટક સરકાર પર ‘સંકટના વાદળ’, સિદ્ધારમૈયાને મળ્યા નારાજ ધારાસભ્યો

બેંગાલુરુ- કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના શપથ લીધાના એક મહિના પછી સરકારમાં ખેંચતાણ જોવા મળી રહી છે. બન્ને પાર્ટીઓમાં અંતર વધી રહ્યાંના અહેવાલ મળી રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસમાં જૂથબંધીના પણ...

કર્ણાટકના બનાવોઃ કોંગ્રેસ કભી નહીં સુધરેગી ક્યા?

કર્ણાટકમાં કોંગ્રેસે હાથમાં આવેલી, આવેલી નહીં પણ હાથમાં રહેલી બાજી ગુમાવી હતી તેમ હજી પણ કેટલાક જાણકારો કહે છે. સ્થિતિ સારી હતી, પણ બે કે ત્રણ ખોટા પગલાં લીધા...

રજનીકાંતની ફિલ્મના વિવાદમાં મુંબઈની અંધારીઆલમ

કાલા ફિલ્મ વિશે વિવાદ ચાલી રહ્યો છે. રજનીકાંત જેવા સુપરસ્ટારની ફિલ્મ હોય એટલે ચર્ચા હોય, પણ આજકાલની ફેશન પ્રમાણે ફિલ્મ વિશે વિવાદ થાય તો વધારે સારું તેમ ફિલ્મવાળાઓ માને...

કર્ણાટક: કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યો ભાજપ સાથે ‘હાથ’ મિલાવી શકે છે

બેંગાલુરુ- કર્ણાટકમાં કેબિનેટના વિસ્તરણ બાદ કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલો આંતરિક મતભેદ સપાટી પર આવી રહ્યો છે. પક્ષના જે ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન નથી મળ્યું તેમણે કર્ણાટક કોંગ્રેસના પ્રભારી કે.સી. વેણુગોપાલ...