Home Tags Kareena Kapoor

Tag: Kareena Kapoor

અંબાણીના નિવાસે ગણેશ ચતુર્થીની ઉજવણી…

કેટરીના કૈફ એની બહેન સાથેકરિશ્મા કપૂર, કરીના કપૂર-ખાનશાહરૂખ ખાન એની પત્ની ગૌરી સાથેઅમિતાભ બચ્ચનસલમાન ખાનઆમિર ખાનજેકી શ્રોફ, માધુરી દીક્ષિત-નેને અને પતિ ડો. શ્રીરામ નેને

વીરે દી વેડિંગઃ નકલી ચળકાટવાળાં, બોરિંગ લગ્ન

ફિલ્મઃ વીરે દી વેડિંગ કલાકારોઃ કરીના કપૂર, સોનમ કે. આહુજા, શિખા તલસાણિયા, સ્વરા ભાસ્કર ડિરેક્ટરઃ શષાંક ઘોષ અવધિઃ આશરે બે કલાક ★ બકવાસ ★★ ઠીક મારા ભઈ ★★★ ટાઈમપાસ ★★★★ મસ્ત ★★★★★ જબરદસ્ત ફિલ્મોમીટર રેટિંગઃ ★ ★ ધારો કે તમને કોઈ વેડિંગ-ઈન્વિટેશન મળે,...

હલકા ડાયલોગ્સને કારણે ‘વીરે દી વેડિંગ’ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ

મુંબઈ - કરીના કપૂર અને સોનમ કપૂર જેવી સ્ટાર હીરોઈનોને ચમકાવતી અને ચાર સહેલીઓની વાર્તાવાળી ફિલ્મ 'વીરે દી વેડિંગ'ને પ્રદર્શિત કરવાનો પાકિસ્તાને પ્રતિબંધ મૂક્યો છે. ફિલ્મમાં અમુક ડાયલોગ્સ અસંસ્કારી...

અભિનેત્રી કરીના કઈ રીતે પ્રસૂતિ પછી સુડોળ બની?

ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર પોતાની તંદુરસ્તીનો ખાસ ખ્યાલ રાખે છે. એક સમયે જાડી અને ગોળમટોળ કરીના કપૂર ઘણા સમયથી ચુસ્ત બની ગઈ છે. એટલું જ નહીં, પુત્રને જન્મ આપ્યા...

WAH BHAI WAH