Home Tags Kareena Kapoor Khan

Tag: Kareena Kapoor Khan

કરીના કપૂરનો હોટ સાડી લૂક…

તાપસી પન્નુ ઝાયરા વસીમ

‘સારા અલી ખાનમાં એક્ટિંગના જન્મજાત ગુણ છે’: કરીના કપૂર-ખાન

મુંબઈ - બોલીવૂડ અભિનેત્રી અને પટૌડી ખાનદાનની પુત્રવધુ કરીના કપૂર-ખાને એની સાવકી પુત્રી સારા અલી ખાનનાં વખાણ કર્યાં છે અને કહ્યું છે કે સારામાં એક્ટિંગના જન્મજાત ગુણ છે. લક્સ ગોલ્ડન...

શાહરૂખની દિવાળી પાર્ટીમાં બોલીવૂડ હસ્તીઓની હાજરી…

શ્રદ્ધા કપૂરજુહી ચાવલાકૃતિ સેનન વિદ્યા બાલન, એનાં પતિ સિદ્ધાર્થ રોય-કપૂર, શાહરૂખસારા અલી ખાન આમિર ખાનકેટરીના કૈફ કરીના કપૂર-ખાનજેક્લીન ફર્નાન્ડિસઆલિયા ભટ્ટમાધુરી દીક્ષિત-નેેનેતાપસી પન્નુસંજય લીલા ભણસાલી

એવોર્ડ સમારંભમાં કરીના પહોંચી ડીપ ‘V’ નેક ડ્રેસમાં…

આલિયા ભટ્ટ મૌની રોયરાધિકા આપ્ટે કરિશ્મા કપૂરજ્હાન્વી કપૂરપ્રીતિ ઝીન્ટાઈલિયાના ડીક્રૂઝકિઆરા અડવાનીજેક્લીન ફર્નાન્ડિસ ફાતિમા સના શેખ ફાતિમા સના શેખ ફાતિમા સના શેખ ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા

કરિના, દીપિકા, વિદ્યાબાલન દ્વારા જાહેરાતોમાં કરવામાં આવતા ખોટા દાવા વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ- કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર(CERC)-અમદાવાદની મહત્વની ફરિયાદોને તાજેતરમાં એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(ASCI)એ સમર્થન આપ્યું છે. CERCએ શેમ્પુ અને હેરહોઈલની જાહેરાતોમાં અભિનેત્રીઓ દ્વારા કરાવવામાં આવતા અયોગ્યને અતિશયોક્તિભર્યા દાવાઓ...

ક્રિષ્ના રાજ કપૂરનાં શીખ, હિન્દુ રિવાજ અનુસાર અંતિમ સંસ્કાર કરાયા

મુંબઈ - આજે વહેલી સવારે લગભગ ચાર વાગ્યાના સુમારે હૃદય બંધ પડી જવાથી અવસાન પામેલાં ક્રિષ્ના રાજ કપૂરનાં આજે બપોરે ચેમ્બૂર સ્થિત સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ક્રિષ્નાનાં શીખ...